Anokha Gujaratno 1 Anokho Gujarati

Monday, 28 May 2018

IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સને મળ્યા 20 કરોડ, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સને મળ્યા 20 કરોડ, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ



સ્પોર્ટ્સ ડેસ્ક: ચેન્નાઇ સુપરકિંગ્સ IPL 2018ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ચેમ્પિયન બની ગયુ છે. ચેન્નાઇ સુપરકિંગ્સે ત્રીજી વખત આઇપીએલનો ખિતાબ જીત્યોહતો. ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જ્યારે રનર્સ અપ સનરાઇઝર્સ હૈદરાબાદને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ
ચેમ્પિયન- ચેન્નાઇ સુપરકિંગ્સ
રનર્સ અપ- સનરાઇઝર્સ હૈદરાબાદ
ઓરેન્જ કેપ- કેન વિલિયમસન
પર્પલ કેપ- એન્ડ્ર્યુ ટાઇ
ઇમર્જીંગ પ્લેયર- રિષભ પંત
ફેર પ્લેય એવોર્ડ- મુંબઇ ઇન્ડિયન્સ
બેસ્ટ કેચ- ટ્રેન્ટ બોલ્ટ
સુપર સ્ટ્રાઇકર- સુનીલ નારાયણ
નયી સોચ- એમએસ ધોની


















































































0 comments:

Post a Comment