Anokha Gujaratno 1 Anokho Gujarati

Thursday, 14 June 2018

અમદાવાદના નવા મેયર બન્યાં બિજલ પટેલ, ડે.મેયર દિનેશ મકવાણા

અમદાવાદના નવા મેયર બન્યાં બિજલ પટેલ, ડે.મેયર દિનેશ મકવાણા


ગુરુવારે સવારે સવા 10 વાગ્યે મળનારી મ્યુનિ.બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત

અમદાવાદના નવા મેયર બન્યાં બિજલ પટેલ, ડે.મેયર દિનેશ મકવાણા


અમદાવાદના નવા મેયર બન્યાં બિજલ પટેલ, ડે.મેયર દિનેશ મકવાણા

અમદાવાદ: અમદાવાદના નવા મેયર સહિતના હોદ્દેદારોની ગુરુવારે સવારે સવા 10 વાગ્યે મળનારી મ્યુનિ.બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મેયર પદે પાલડી વોર્ડના મહિલા કોર્પોરેટર બિજલ પટેલ અને ડે. મેયર પદે દિનેશ મકવાણાની જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે મણિનગર વોર્ડના અમૂલ ભટ્ટની પસંદગી કરાઈ હતી.

0 comments:

Post a Comment