શનિવાર, 18 જુલાઈ, 2015
ગુરુવાર, 16 જુલાઈ, 2015
બુધવાર, 15 જુલાઈ, 2015
Applying online now !!!!!!!!!
- GEMI Scientific Officer & Deputy Environmental Engineer Posts : Details | Apply Online last : 07-09-2015 (Starts from 24-08-2015)
- Railway Recruitment Boards (RRBs) Non Technical Popular Categories
: Details | Apply Online last : 21-09-2015
- GPSC Recruitment (Advt. No 29 to 44/2015-16) : Details | Apply Online last : 31-08-2015
- SPIPA UPSC Civil Services Training : Details | Apply Online last : 31-08-2015
- IBPS CWE Clerks - V : Details | Apply Online last : 01-09-2015
- HTAT : Details | Apply Online last : 19-08-2015 Exam : 20-09-2015
- BMC Recruitment for Various Posts : Details | Apply Online last : 24-08-2015
- Kamdhenu University Recruitment : Details | Apply Online last : 31-08-2015
સોમવાર, 13 જુલાઈ, 2015
IBPS,UPSC,GPSC બધીજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપોયોગી .....How to count shape.......
વધુ IBPS,UPSC,GPSC બધીજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપોયોગી વિડીઓ જોવા માંગો છો તો આજેજ વિસિત કરો :-
IBPS(Special Course):: http://goo.gl/A6Evpf
UPSC:: http://goo.gl/6Hgrcj
To get More info visit :- www.kachhua.com
ગુરુવાર, 9 જુલાઈ, 2015
TET1&2,HTATA,GPSC EXAM MATERIAL(ટેટ 1&2,એચ ટાટ,જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પીડીએફ ફોર્મેટ મા મટીરીયલ ડાઉનલોડ કરો
- સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા (૫૦૦ પ્રશ્નોનાજવાબ)
- ગુજરાત ક્વિઝ (૧૫૦૦ પ્રશ્નોના જવાબ)
- વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)ગુજરાતી
- વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)અંગ્રેજી
- ગુજરાત ક્વિઝ (સંકલન : નિલેશ બંધીયા)
- ભારતનું બંધારણ (અંગ્રેજી)
- વિજ્ઞાનના વિવિધ એકમો
- વિજ્ઞાનને લગતા સાધનો
- વિજ્ઞાનના જુદા જુદા વિષયો
- જાણીતી રમતો અને તેમનાં મેદાનો
- ભારતનાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ
- બાર પ્રકારના મેઘ (વરસાદ) ના નામ
- બચાવ પ્રયુક્તિ
- ગુજરાત સરકાર દ્વારા અપાતા રમતગમત એવોર્ડ
- વર્ષના મહત્વના દિવસો
- મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ
- મહાપુરુષોની જન્મ અને મૃત્યુતારીખ
- વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મો
- વડાપ્રધાનનો સમયગાળો
- ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓનો સમયગાળો
- ગુજરાતના રાજ્યપાલ : તમામનો સમયગાળો અને પરિચય
- સરકારી ચિલ્ડ્રન હોમની યાદી
- બિન સરકારી ચિલ્ડ્રન હોમની યાદી
- ઓબ્ઝર્વેશન હોમની યાદી
- દત્તક ઉછેરની કાર્યવાહી કરતી સંસ્થાઓ
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : બાલ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન :પાવલોવ (ડૉ.અશોક પટેલ)
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન :સ્કીનર (ડૉ.અશોક પટેલ)
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન :કોહલર (ડૉ.અશોક પટેલ)
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપનના સાધનો અને પ્રયુક્તિઓ (ડૉ.અશોક પટેલ)
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : અધ્યયન (ડૉ.અશોક પટેલ)
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ)
- જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૨ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ)
- જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૩ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ)
- જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૪ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ)
- ટૂંકાક્ષરોના પૂર્ણ નામ : એ.બી.સી.ડી.પ્રમાણે
- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષાઓની વિગતે માહિતી
- માઈક્રોસોફ્ટ વર્ડ : શોર્ટકટ કી
- માઈક્રોસોફ્ટ એક્સેલ : શોર્ટકટ કી
- માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ : શોર્ટકટ કી
- દુનિયાના વિવિધ ધર્મના પ્રતીકો વિશેની માહિતી
- ભારતરત્ન એવોર્ડ : ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી
- ભારત સરકારના પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન એવોર્ડની યાદી ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી વર્ષ પ્રમાણે
અમે લાવ્યા છીએ તમારાં માટે ઓનલાઈન વિડિઓ ,વાંચવાનું સાહિત્ય,અને દરરરોજ નવા નવા ટેસ્ટ....
Hello frnds....જય જય ગરવી ગુજરાત..શું તમે Dy So, IBPS ,UPSC ,TET ,TAT,HTAT ની તૈયારી કરી રહ્યા છો ??????.
તો અમે લાવ્યા છીએ તમારાં માટે ઓનલાઈન વિડિઓ ,વાંચવાનું સાહિત્ય,અને દરરરોજ નવા નવા ટેસ્ટ.
જો તમારી પાસે મોબાઈલ કે કોમ્પુટર ઈંટરનેટ સાથે હોય તો! તમે રાહ કોની જોવો છો ?? ક્લિક કરો અને અમારી વેબસાઈટ પર એક નાનકડું ફોર્મ ભરો. અને વધારે માહિતી મેળવો...
Current affiars :: http://goo.gl/Guxg8o
Dy.SO Main:: http://goo.gl/EmYRkt
TET-1:: http://goo.gl/V2AnEC
TET-2 Paper 1:: http://goo.gl/x9U4BW
TET-2 Maths:: http://goo.gl/apdM5Y
TET-2 Lang:: http://goo.gl/eC3X32
TET-2 Sco.Sci.:: http://goo.gl/UVfNJH
Apnu Gujarat:: http://goo.gl/yb9lPy
GK:: http://goo.gl/WdGH23
English:: http://goo.gl/3vy65h
Maths:: http://goo.gl/RjfO4O
Logic:: http://goo.gl/aeI8h0
IBPS:: http://goo.gl/sQKdXZ
IBPS(Special Course):: http://goo.gl/A6Evpf
UPSC:: http://goo.gl/6Hgrcj
SBI Clerk:: http://goo.gl/HQHEAs
તો અમે લાવ્યા છીએ તમારાં માટે ઓનલાઈન વિડિઓ ,વાંચવાનું સાહિત્ય,અને દરરરોજ નવા નવા ટેસ્ટ.
જો તમારી પાસે મોબાઈલ કે કોમ્પુટર ઈંટરનેટ સાથે હોય તો! તમે રાહ કોની જોવો છો ?? ક્લિક કરો અને અમારી વેબસાઈટ પર એક નાનકડું ફોર્મ ભરો. અને વધારે માહિતી મેળવો...
Current affiars :: http://goo.gl/Guxg8o
Dy.SO Main:: http://goo.gl/EmYRkt
TET-1:: http://goo.gl/V2AnEC
TET-2 Paper 1:: http://goo.gl/x9U4BW
TET-2 Maths:: http://goo.gl/apdM5Y
TET-2 Lang:: http://goo.gl/eC3X32
TET-2 Sco.Sci.:: http://goo.gl/UVfNJH
Apnu Gujarat:: http://goo.gl/yb9lPy
GK:: http://goo.gl/WdGH23
English:: http://goo.gl/3vy65h
Maths:: http://goo.gl/RjfO4O
Logic:: http://goo.gl/aeI8h0
IBPS:: http://goo.gl/sQKdXZ
IBPS(Special Course):: http://goo.gl/A6Evpf
UPSC:: http://goo.gl/6Hgrcj
SBI Clerk:: http://goo.gl/HQHEAs
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું…..
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…….
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
અમારી ભૂલો ને માફ કરતા રેહજો !!
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી……
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
ક્યારેય કોઈ ની સાથે
ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..
મળે છે હાથથી બસ હાથ.. :)
મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ? – અઝીઝ કાદરી
થોડા વર્ષો પેહલા..
થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા..
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.. :)
પ્રીત પછીની જુદાઈ..
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે, ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .