Anokha Gujaratno 1 Anokho Gujarati

ગુરુવાર, 9 જુલાઈ, 2015

એટલે કરતો નથી એની દવા !!

એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે. – અઝીઝ ટંકારવી

યાદ આવી ગઈ ફરીથી..

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું – બી.કે. રાઠોડ ‘બાબુ’