➡️રાજય સરકાર દ્વારા વન રક્ષક પરીક્ષા કંફર્મેશન (સંમતિ) ફોર્મ અંગે...
👉પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (બીટ ગાર્ડ)
👉જાહેરાત ક્રમાંક : FOREST/202223/1
👉કુલ જગ્યા : 823
👉કંફર્મેશન (સંમતિ) ફોર્મ તા. : 24/07/2023 થી 07/08/2023 સવારે 11:00 કલાક સુધી....
Submit conformatiom Here : https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=
=====================
ખાસ નોંધ
=====================
✏️પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ 'OJAS' વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે.
✏️ત્યારબાદ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે,
✏️ સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
✏️ કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોને ખાસ નોંઘ લેવી
Direct link: https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો