Anokha Gujaratno 1 Anokho Gujarati

મંગળવાર, 31 ડિસેમ્બર, 2024

new year's eve

 Let's Go World Celebrate the New Year 2025

By by 2024 and Welcome 2025

Big Quation of the year 2024 Last Day / Night!

How to celebrate new year???

Celebrating New Year is a wonderful opportunity to reflect on the past year and embrace the new one with hope and joy. Here are some ideas:


At Home:

1. Host a Party: Invite friends and family over for food, music, and games.

2. Countdown with a Movie Marathon: Watch your favorite movies or New Year-themed films.

3. Make a Vision Board: Create a visual representation of your goals for the year.

4. Cook a Feast: Prepare traditional New Year's dishes or experiment with new recipes.

5. Decorate: Use lights, banners, and candles to set the festive mood.

6. Stay Cozy: Have a quiet evening with loved ones, sipping hot drinks and sharing memories.


Out and About:

1. Attend a Public Event: Many cities host fireworks shows or live concerts.

2. Travel: Ring in the New Year in a new city or country.

3. Dine Out: Book a table at a nice restaurant for a special meal.

4. Go Dancing: Find a nightclub or dance party to celebrate.


Unique Ideas:

1. Volunteer: Spend the evening helping those in need, which can be deeply fulfilling.

2. Go on an Adventure: Try something new, like night hiking or camping.

3. Write a Letter to Yourself: Document your hopes and dreams for the year ahead.

4. Cultural Traditions: Explore New Year customs from around the world, such as eating 12 grapes at midnight (Spain) or lighting lanterns (China).


For Personal Growth:

1. Set Resolutions: Plan achievable goals for the coming year.

2. Meditate or Reflect: Dedicate time to gratitude and envision the future.

3. Start a Gratitude Journal: Write down things you’re thankful for from the past year.



Online Celebration:

1. Virtual Party: Connect with distant friends or family via video call.

2. Livestream Events: Watch iconic celebrations like the Times Square ball drop.

Choose activities that resonate with your personality and values for a memorable start to the New Year!




Happy New Year to All😍


રવિવાર, 29 ડિસેમ્બર, 2024

Top 10 UK University for Indians Study

 The UK is a popular destination for Indian students due to its world-class education system, cultural diversity, and opportunities for global exposure. Here are the top 10 UK universities for Indian students based on academic reputation, facilities, and support services:


1. University of Oxford


Renowned for its rigorous academics and diverse student community.

Offers scholarships like the Rhodes Scholarship, Commonwealth Scholarship, etc.




2. University of Cambridge


Known for its excellence in research and teaching.

Provides various scholarships for international students.




3. Imperial College London


Focused on science, engineering, medicine, and business.

High employability rate and scholarships like the President’s Scholarship.




4. London School of Economics and Political Science (LSE)


Ideal for social sciences, economics, and politics.

Offers support for Indian students through financial aid and career services.




5. University College London (UCL)


Multidisciplinary university with strong global rankings.

Popular among Indian students for engineering and law.




6. University of Edinburgh


Scotland's leading university with diverse course offerings.

Scholarships like the Edinburgh Global Research Scholarship available.




7. University of Manchester


Excellent for engineering, business, and science courses.

Has a large Indian student community and offers scholarships.




8. King's College London (KCL)


Known for its medical, law, and humanities programs.

Provides ample support for international students.




9. University of Warwick


Famous for business, economics, and engineering.

Offers programs like the Chancellor’s International Scholarship.




10. University of Bristol


Strong in engineering, medical sciences, and law.

Scholarships such as the Think Big Scholarship are attractive for Indian students.






Tips for Indian Students:


Scholarships: Research specific scholarships offered by the university for Indian or international students.


Post-Study Work Visa: The UK’s Graduate Route allows students to stay for two years after completing their degree.


Indian Student Associations: Many universities have Indian student societies to help with cultural integration.


Kirti Patel V/S Khajurbhai કિર્તી પટેલ અને ખજૂરભાઈ વિવાદ નો અંત!

 કીર્તિ પટેલ અને ખજૂરભાઈ (નીતિન જાની) વચ્ચેનો વિવાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો છે. કીર્તિ પટેલે ખજૂરભાઈ અને તેમની ટીમ પર આક્ષેપો કર્યા હતા, જે અંગે તેમણે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ખુલાસા કર્યા હતા. 



આ વિવાદને લઈને અનેક વિડિયો અને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ છે, જેમાં બંને પક્ષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. 


હાલમાં, આ વિવાદનો અંત આવ્યો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલુ છે, અને બંને પક્ષો તરફથી વધુ નિવેદનો અને પ્રતિક્રિયાઓની અપેક્ષા છે.


વિવાદના વધુ વિગતવાર સમજૂતી માટે, તમે નીચેનો વિડિયો જોઈ શકો છો:












Kirti Patel V/S Khajurbhai:ખજૂરભાઈ અને ધવલ દોમડીયા કેમ છૂટા પડ્યા? પછી Dhaval Domadiya નું શું થયું?





શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

Manmohan Singh Death: ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ નું નિધન, અર્થશાસ્ત્રના પ્રોફેસર થી વડાપ્રધાન સુધીની આવી હતી સફર

 

Manmohan Singh Biography : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે તેમની આ સમગ્ર જર્ની અનેક લોકો માટે એક મહત્વની શીખ સમાન છે.



એક યુગ નો અંત 

મહાન અર્થશાસ્ત્રી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહનસિંહ નુ દુઃખદ અવસાન 


ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાને ઉદારીકરણના માર્ગ પર લઈ જનાર ડૉ.મનમોહન સિંહનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

તેમણે બે ટર્મ (2004-2014) માટે ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં (હવે પાકિસ્તાનમાં) થયો હતો. 1947 માં ભારતના ભાગલા પછી, જ્યારે તેઓ 14 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ભારત આવી ગયો. તેઓ નાનપણથી જ શિક્ષણ પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. આ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી.



ડો.સિંહ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવ્યું. અધ્યાપન પછી, તેમણે વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો. 1972 થી 1976 સુધી તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. આ પછી, તેમણે 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી. 1985 થી 1987 સુધી તેઓ આયોજન પંચના અધ્યક્ષ પણ હતા.


1991 માં, જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ડૉ. મનમોહન સિંહે તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણાં પ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેમણે ઐતિહાસિક સુધારા કર્યા જે ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરફ લઈ ગયા. તેમની નીતિઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિક મંચ પર એક મજબૂત અર્થતંત્ર તરીકે સ્થાપિત કર્યું. તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે તેમને 1993 અને 1994માં 'નાણા પ્રધાન ઓફ ધ યર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.




2004માં ડૉ.મનમોહન સિંહ ભારતના 13મા વડાપ્રધાન બન્યા. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન હતા. તેમના નેતૃત્વમાં ભારતે માત્ર આર્થિક વિકાસ જ નથી કર્યો પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છબી પણ મજબૂત કરી છે. તેમના કાર્યકાળ દરમિયાન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારો થયા. 2010માં તેમને સાઉદી અરેબિયાના 'ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ' અને 2014માં જાપાનના 'ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ પાઉલોનિયા ફ્લાવર્સ'થી નવાજવામાં આવ્યા હતા.

1987માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો નોંધાયેલા છે. ડૉ.મનમોહન સિંહ હંમેશા તેમના સાદા જીવન અને પ્રામાણિક છબી માટે જાણીતા રહેશે. તેમણે હંમેશા દેશની પ્રગતિ અને સામાન્ય જનતાના કલ્યાણને પ્રાથમિકતા આપી. તેમનું નિધન ભારત માટે મોટી ખોટ છે. તેઓ એવા નેતા હતા જેમણે ભારતને માત્ર આર્થિક સંકટમાંથી ઉગાર્યું જ નહીં પરંતુ એક સમૃદ્ધ અને સ્થિર દેશનો પાયો પણ નાખ્યો. તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

મહાન અર્થશાસ્ત્રી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહનસિંહ નુ દુઃખદ અવસાન ભગવાન તેમના દિવ્ય અને પવિત્ર આત્માને શાંતિ આપે ૐ શાંતિ શાંતિ શાંતિ





ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

 રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેને લઇને ક્રિકેટ નાં ભગવાન સચિન તેંદુલકરે ઝહીર ખાન ને ટેગ કરીને બાળા ની પ્રસંશા કરી હતી.......

આ બાળકી માટે આજે કેટલી લાઇક આપશો....










VMC Recruitment 2024 for Various Posts

 Vadodara Municipal Corporation has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the VMC Recruitment for Various Posts. Keep checking Anokhu Gujaratregularly to get the latest updates.


VMC Recruitment 2024

VMC Recruitment Various Posts 2024
Organization NameVadodara Municipal Corporation
Post NameVarious Posts
Walk-in-interview31-12-2024
CategoryGovt Jobs
Mode of SelectionInterview
LocationIndia

Job Details:

Posts:

  • Staff Nurse/Brothers
  • RBSK – Pharmacist cum data Assistant

Total No. of Posts:

  • As per requirement

Eligibility Criteria:

  • Educational Qualification:

    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.

How to Apply?

  • Interested Candidates may Apply Online Through the official Website

Job Advertisement and Apply Online: Click Here


Last Date

EventDate
Last Date to apply online31-12-2024



Student Startup and Innovation Policy | સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0

 સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0નો હેતુ યુવા સાહસીકોના સ્ટાર્ટઅપ માટેના ઇનોવેટીવ આઇડીયાને આર્થિક મદદ આપવાનો છે. આ યોજના અંતર્ગત રૂપિયા 2 લાખ 50 હજાર સુધીની આર્થિક મદદ તેમજ અન્ય સુવિધાઓ મળે છે. આપને આ યોજના અંતર્ગત ક્યાંથી અને કેવી રીતે લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે.






મંગળવાર, 17 ડિસેમ્બર, 2024

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરાઈ જેમાં જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા એ પ્રથમ નંબર મેળવ્યો

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરાઈ જેમાં જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા એ પ્રથમ નંબર મેળવ્યો 

પ્રથમ નંબરે જાગૃતિ વિદ્યાલય વારેડા

આજરોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે સમગ્ર શિક્ષા પાટણ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો  કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ ખાતેથી વોકેશનલ એજ્યુકેશન કોઓર્ડીનેટર શ્રી મિતલબેન પટેલ ,ડી.આર.પી શ્રી અમરસિંહભાઈ તેમજ નિર્ણાયક તરીકે શ્રી પિયુષભાઈ પટેલ,કૃણાલભાઈ પ્રજાપતિ અને સંદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા  અને શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી, સુરેશભાઈ જોશી અને શૈલેષભાઈ પંચાલ અને તાલુકાના બી.આર.પી.શ્રીઓ અને વોકેશનલ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી રમેશભાઈ દ્વારા  મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કૌશલ્યોત્સવ સ્પર્ધામાં પાટણ જિલ્લાની વિવિધ 60 જેટલી શાળાઓમાંથી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ચાલતા એગ્રીકલ્ચર, બ્યુટી એન્ડ વેલનેસ ,આઈટી,હેલ્થ, બેન્કિંગ, ઓટોમોબાઇલ વગેરે વિવિધ ટ્રેડના વોકેશનલ ટ્રેનર દ્વારા માર્ગદર્શિત  ૫૬ પ્રોજેક્ટોનું  વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન  કરવામાં આવ્યું હતું.જેમાં આ સ્કીલ સ્પર્ધામાં પ્રથમ ત્રણ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રથમ નંબરે જાગૃતિ વિદ્યાલય વારેડા નો આવ્યો હતો. બીજો નંબર સરકારી માધ્યમિક શાળા દુનાવાડા નો આવ્યો હતો તેમજ ત્રીજા નંબર માં 2 કૃતિઓ સિલેક્ટ થઈ હતી નાલંદા વિદ્યાલય રાધનપુર તેમજ PPG એક્સપરીમેન્ટલ પાટણ સ્કૂલ બંને નો ત્રીજો નંબર આવેલ હતો.

બીજો નંબર સરકારી માધ્યમિક શાળા દુનાવાડા

શાળામાં ચાલતા વોકેશનલ શિક્ષણ અંતર્ગત આજે જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટીશન માં IT/ ITES ટ્રેડ નો પ્રોજેક્ટ નાલંદા વિધાલય રાધનપુર ખાતે રજૂ કરેલ હતો. જેમાં જાગૃતિ વિદ્યાલય વારેડા શાળાનો જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત થયેલ છે જે શાળા અને ગામ માટે ગૌરવની વાત છે. પ્રથમ નંબર મેળવવા બદલ ધો-9 ની 2 વિદ્યાર્થીનીઓ ઠાકોર મમતા વરદાનજી અને ઠાકોર દિપીકા પરથીજી તથા માર્ગદર્શક VT મહેશજી ઠાકોર ને ખુબ ખુબ શભેચ્છાઓ. હવે પછી 19/12/2024 ના રોજ આ કૃતિ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે.

 ત્રીજા નંબર માં 2 કૃતિઓ સિલેક્ટ થઈ હતી 
1. નાલંદા વિદ્યાલય રાધનપુર

 ત્રીજા નંબર માં 2 કૃતિઓ સિલેક્ટ થઈ હતી 
2.PPG એક્સપરીમેન્ટલ પાટણ સ્કૂલ


વિજેતા અને ભાગ લેનાર તમામ સ્કૂલો તેમજ ટ્રેનર અને વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 









સોમવાર, 16 ડિસેમ્બર, 2024

क्या भगवद गीता में शाकाहार या मांसाहार के बारे में कुछ कहा गया है? गीता में भगवान कृष्ण ने क्या सलाह दी है?

सनातन धर्म में मनाही करने वाला लहजा नहीं है। सनातन धर्म आपको सिर्फ़ कर्म के परिणामों से अवगत कराता है। इसलिए यह आपको मांस खाने से मना नहीं करता, बल्कि आपको बताता है कि आप जो खाते हैं, उसके क्या परिणाम होंगे।


भगवद्गीता में तीन प्रकार के खाद्य पदार्थों के बारे में बताया गया है। भगवद्गीता, अध्याय 3 (कर्मयोग), श्लोक 13 में कहा गया है:

"यज्ञ-सिस्तासिनः सन्तो, मुच्यन्ते सर्व-किल्बिसैः

भुंजते ते टीवी अघम पापा, ये पचंति आत्म-करणात।"

इसका अर्थ है: " पुण्यवान लोग सभी प्रकार के पापों से मुक्त हो जाते हैं, क्योंकि वे भगवान को अर्पित किए गए भोजन को खाते हैं। अन्य लोग, जो व्यक्तिगत इन्द्रिय भोग के लिए भोजन तैयार करते हैं, वे वास्तव में पाप ही खाते हैं।"


आयुर्वेद और योग के अनुसार , भोजन तीन प्रकार के होते हैं [संदर्भ: भगवद गीता, अध्याय 17, श्लोक 8-10]।

सात्विक , यानी सात्विक गुण वाले : वे पौष्टिक, ताजे, स्वादिष्ट और प्राण (ऊर्जा) से भरपूर होते हैं। वे जीवन की अवधि बढ़ाते हैं, व्यक्ति के अस्तित्व को शुद्ध करते हैं और शक्ति, स्वास्थ्य, खुशी और संतुष्टि देते हैं और आपका आंतरिक अस्तित्व आत्मज्ञान के लिए अनुकूल बनता है। उदाहरण: दूध, फल, मेवे, अनाज और प्याज और लहसुन के बिना ताजा पकाया हुआ शाकाहारी भोजन।

राजसिक , यानी, वासना के गुण में : ऐसे खाद्य पदार्थ जो बहुत कड़वे, बहुत खट्टे, नमकीन, तीखे, सूखे और गर्म होते हैं। खाने पर ये अच्छे और स्वादिष्ट लगते हैं, लेकिन लंबे समय में दर्द, परेशानी और बीमारी का कारण बनते हैं। यह भौतिक इच्छाओं को भड़काता है। उदाहरण: बहुत ज़्यादा मसाले, प्याज़ और लहसुन के साथ पकाए गए खाद्य पदार्थ

तामसिक , यानी तमोगुणी : खाने से तीन घंटे से ज़्यादा पहले पकाए गए खाद्य पदार्थ और मानव शरीर के लिए ज़हरीले खाद्य पदार्थ, जो बासी, सड़े हुए, सड़ चुके और गंदे होते हैं। यह हमारे क्रोध, हिंसा की प्रवृत्ति, आलस्य को बढ़ाता है। उदाहरण: नशीले पदार्थ (शराब, चाय, कॉफ़ी, अफ़ीम आदि), मांस, मछली, अंडे, समुद्री भोजन आदि (कुछ ग्रंथों के अनुसार, मांसाहारी भोजन राजसिक और तामसिक दोनों होते हैं)।

इसलिए भगवद् गीता और शास्त्र हमें बताते हैं, "अब परिणाम यही है, इसे आप चुनिए!"

छान्दोग्य उपनिषद 7.26.2 में कहा गया है:

“ अहारा शुद्धौ सत्त्व-शुद्धिः, सत्त्व-शुद्धौ ध्रुव स्मृतिः,

स्मृति-लम्भे सर्व-ग्रन्थिनाम् विप्र-मोक्षः। “

इसका अर्थ है: " आहार की शुद्धता से मन की शुद्धता आती है, मन की शुद्धता से सतत स्मृति आती है। सतत स्मरण से व्यक्ति सभी गांठों से मुक्त हो जाता है - मुक्त हो जाता है।"



શનિવાર, 14 ડિસેમ્બર, 2024

'અપાર' કાર્ડમાં અપાર સમસ્યા? શાળા સંચાલકો કેમ નારાજ? "અપાર કાર્ડ" વિદ્યાર્થીઓ માટે ફરજિયાત અત્યારે બનાવી લેજો અપાર કાર્ડ !

'અપાર' કાર્ડમાં અપાર સમસ્યા? શાળા સંચાલકો કેમ નારાજ?

"અપાર કાર્ડ" વિદ્યાર્થીઓ માટે ફરજિયાત અત્યારે બનાવી લેજો અપાર કાર્ડ !


અપાર કાર્ડ નહિ હોય તો નહિ મળે વિદ્યાર્થીઓને એડમીશન અને સરકારી લાભો

જુઓ વિડીયો











ગુરુવાર, 12 ડિસેમ્બર, 2024

ભૂકંપ / કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ, ગમે ત્યારે સુનામીનો પણ ખતરો, જાણો શું કહે છે એક્સપર્ટ્સ?

 

છેલ્લા ત્રણેક મહિનાથી ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. આ વર્ષે ગુજરાતમાં બારથી તેર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં નવેમ્બર માસમાં જ ભૂકંપના આઠ આંચકા આવ્યા છે. હમણાં ચારેક દિવસ પહેલા જ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ગૌરવ ચૌહાણ સાથે VTVએ ખાસ વાતચીત કરીને જવાબદાર કારણો અંગે વિસ્તારથી વાત કરી હતી.



અહીં ભૂકંપ આવવાની પૂરી સંભાવના છે કારણકે...
ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી મોટો એક્ટિવ છે. જેની અંદર જુદા-જુદા ફોલ્ટ છે જેમ કે વેસ્ટમાં અલ્હાબાદ ફોલ્ટ છે, સાઉથ વાગડ ફોલ્ટ, બન્ની ફોલ્ટ, નગર પારકર ફોલ્ટ, કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ, વિઘોડી ફોલ્ટ અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ જેવી ફોલ્ટલાઇન છે. સૌરાષ્ટ્રમાં પણ કાઠીયાવાડ ફોલ્ટ છે. સાઉથમાં પણ ગિરનાર ફોલ્ટ આવેલા છે.ગુજરાતનો જે વિસ્તાર છે તે ભૂકંપના સિસ્મીક ઝોન 5, ઝોન 4 ઝોન 3 અંતર્ગત આવે છે. કચ્છ પ્રાંત એ ઝોન 5માં આવે છે. વેસ્ટ-સાઉથ ઝોન 4 કવર કરે છે અને ઉત્તર ભાગ ઝોન 3 કવર કરે છે. ઝોન-3થી લઇને ઝોન-5 સુધીમાં જોઇએ તો સાડા ત્રણ મેગ્નિટયુડથી લઇને સાડા છ કે સાત મેગ્નિટયુડ સુધીના ભૂકંપ આવવાની અહીં પૂરી સંભાવના છે. ભૂકંપ આવે તો બિલકુલ નવાઇ નથી કારણકે સિસ્મેકલી આપણે એક્ટિવ ઝોનમાં છીએ. આપણી બધી ફોલ્ટલાઇન એક્ટિવ છે. અલગ અલગ ફોલ્ટમાંથી અલગ અલગ સમયે ઉર્જા બહાર નીકળતી રહે છે’

‘નાના ભૂકંપના આંચકાઓ એક રીતે સારા છે’
ભૂકંપને એક ઉદાહરણ આપીને સમજાવતા ડૉ.ગૌરવ ચૌહાણ કહે છે,‘એક કૂકરની અંદર કોઇ વસ્તુ બાફીએ ત્યારે એની અંદર પ્રેશર ભરાતા સીટી વાગે છે. જો કૂકરની સીટી ન વાગે તો કૂકર ફાટે. પથ્થરની અંદર ઘણીબધી તિરાડો પડે છે. જમીનની અંદર કોઇ મોટી શિલાઓનું ઘર્ષણ થાય ત્યારે વાઇબ્રેશન આપણે અનુભવીએ. જ્યારે પથ્થરોની અંદર ઉર્જાનો સંગ્રહ થયા કરે અને પછી જે વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય એના કારણે મોટી તીવ્રતાનો ભૂકંપ સર્જાય છે. નાનકડા ભૂકંપ મોટા ભૂકંપને ટાળવાની ક્ષમતા રાખે છે. 1819, 1956, 1971, 2001માં મોટી તીવ્રતાના ભૂકંપો આવેલા છે. 2022માં પણ સાડા ચાર મેગ્નિટયુડના ભૂકંપના આંચકા આવ્યા હતા કચ્છમાં. 1819 પછી દોઢસો વર્ષે એટલે કે 1956માં મોટો ભૂકંપ આવ્યો હતો. 2001 પછી ભૂકંપના આંચકા આવી રહ્યા છે એનો મતલબ એમ કે એનર્જી રિલીઝ થઇ રહી છે. કચ્છની અંદર આઠથી દસ મોટી ફોલ્ટ લાઇન એક્ટિવ છે. આ બધી જ ફોલ્ટલાઇનમાં ભૂકંપ નથી આવતા. ક્યારેક કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટલાઇનમાં ભૂકંપ આવે છે, તો ક્યારેક સાઉથ વાગડ ફોલ્ટલાઇનમાં ભૂકંપ આવે છે. અલ્હાબંધ ફોલ્ટલાઇનમાં પણ હજું એક્ટિવીટી થઇ રહી છે.’


1819નો ભૂકંપ: અલ્લાહ બંધ અને સરોવર સિન્દ્રીનું સ્થાન દર્શાવતો સેટેલાઇટ ફોટો

બાંધકામ કરતા પહેલા...
ડૉ.ગૌરવ ચૌહાણ બાંધકામ અંગે શું તકેદારી રાખવી જોઇએ એ અંગે કહે છે,‘ભૂકંપ એક હકીકત છે. જાપાન જેવા દેશ કે જ્યાં ભૂકંપ સામાન્ય છે ત્યાં બાંધકામ, ટાઉન  પ્લાનિંગ ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવે છે. કચ્છ-ગુજરાતમાં જે પણ બાંધકામ તૈયાર કરીએ તો કાળજી રાખીએ કે ફોલ્ટલાઇનની નજીકના વિસ્તારમાં બાંધકામ ન કરવામાં આવે. જ્યારે ભૂકંપ આવે ત્યારે ફોલ્ટની નજીકના એરિયામાં સૌથી વધારે અસર થાય છે. જેમ ફોલ્ટથી દૂર બાંધકામ કરવામાં આવે નુકસાન ઓછુ થાય. મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા એક્ટિવ ફોલ્ટ મેપિંગનો એક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. અત્યારે ફોલ્ટ આઇડેન્ટિફાઇ થઇ ચૂક્યા છે. એ અંગેના રિસર્ચ પેપર પણ આપણી પાસે છે. આપણે એ ફોલ્ટ આઇડેન્ટિફાઇ કરીને ત્યાં બાંધકામ કરવાનું ટાળવું જોઇએ અથવા તો ભૂકંપ સામે ટકી શકે એવા અર્થક્વેકપ્રૂફ બાંધકામો બનાવવા જોઇએ. કચ્છના બન્ની કે ખાવડા વિસ્તારમાં જોઇએ તો ત્યાં ભૂંગા જોવા મળે છે. કચ્છની સંસ્કૃતિના અભિન્ન ભાગ ગણાતા ભુંગાની બનાવટમાં  ખરેખર તો એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છુપાયેલું છે કે એ ભૂકંપપ્રતિરોધક છે. વર્ષ 2001ના ભુકંપમાં તોતિંગ બિલ્ડીંગોને નુકસાન થયું હતું પરંતુ ભુંગાને કશી જ અસર થઇ ન હતી. એવી જ રીતે જમીનની અંદર ચોરસ ટાકા તૂટી ગયા હતા પરંતુ ગોળ ટાકાઓ નહોતા તૂટ્યા. આ પ્રકારના અર્થક્વેકપ્રૂફ સ્ટ્રકચર અંગે આપણે વિચારવું જોઇએ. ભૂકંપને એક કડવી હકીકત તરીકે સ્વીકારીને આપણે બાંધકામમાં તકેદારી રાખવી જોઇએ કે જેથી મોટી જાનહાનીથી બચી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય’

'ભૂકંપ એક હકીકત છે એ સ્વીકારીને બાંધકામો તૈયાર કરવા જોઇએ': ડૉ.ગૌરવ ચૌહાણ

વર્ષ 2001 પછી બાંધકામ અંગે કેટલું ધ્યાન રાખવામાં આવે છે?
ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,‘એક જિઓલોજીસ્ટ તરીકે મારું ઓબ્ઝર્વેશન છે કે 2001ના ભૂકંપ પછી સરકારે કચ્છની અંદર બાંધકામને લઇને સખત નિયમો બનાવ્યા હતા. જે પ્રમાણે વન પ્લસ વનનું જ બાંધકામ થવું જોઇએ. પણ મારી આપના માધ્યમથી સૌને સલાહ એ છે કે આપણે જે પણ ટાઉન પ્લાનિંગ કરીએ એ પહેલા સાઇટ રિસ્પોન્સ સ્ટડીઝ હાથ ધરવામાં આવે એ બહુ જરૂરી છે. આ સ્ટડીથી ભૂકંપની સંભવિત અસરની જાણ થઇ શકે છે. તમે ગાદલામાં બેઠા હો તો તમને ઓછુ વાઇબ્રેશન ફીલ થાય પરંતુ ટેબલ પર બેઠા હોં તો વધારે વાઇબ્રેશન ફીલ થશે. 2001ના ભૂકંપ બાદ આપણી પાસે સારો ડેટા છે. ક્યો ઝોન વધારે એક્ટિવ છે, ક્યો ઝોન ઓછો એક્ટિવ છે એની આપણી પાસે જાણકારી છે.  આ પ્રકારના સાયન્ટિફિક ડેટાનો અભ્યાસ કરીને ટાઉન પ્લાનિંગ કરવું જોઇએ. બિલ્ડીંગ નિર્માણ માટે  લો-વેઇટ પથ્થરો કે જેનું વજન ઓછુ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કોઇ પણ બાંધકામ પહેલા જિઓલોજીસ્ટનું પ્રમાણપત્ર પણ મેળવવું જોઇએ. જિઓલોજીસ્ટે સ્થળ પર જઇને ચકાસણી કરાવવી જોઇએ કે જે જગ્યાએ બાંધકામ થઇ રહ્યું છે ત્યાં કોઇ એક્ટિવ ફોલ્ટ તો નથી ને. જો આ બધા પગલા લઇને બાંધકામ કરવામાં આવે તો હું નથી માનતો કે કચ્છની અંદર 2001 જેવો ભૂકંપ આવે તો આપણે મોટુ નુકસાન ભોગવવું પડે’



‘ભવિષ્યમાં મોટા ભૂકંપની સો ટકા શક્યતા છે’
ભવિષ્યમાં કચ્છમાં મોટા ભૂકંપની શક્યતા અંગે પુછવામાં આવતા ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે,‘ભવિષ્યમાં મોટા ભૂકંપની સો ટકા શક્યતા છે. આવનારા દસ વર્ષમાં એક મોટો ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય એમ નથી. જ્યાં એક એક્ટિવ ફોલ્ટ હોય તો એની સાયકલ સમજી શકાય. કચ્છની અંદર દસથી બાર ફોલ્ટ છે. ક્યો ફોલ્ટ ક્યારે એક્ટિવ થાય એનો કોઇ અભ્યાસ થયો નથી. કચ્છમાં પચ્ચીસ-ત્રીસ વર્ષે મોડરેટ અને પચાસ વર્ષે મોટા ભૂકંપ અનુભવાય છે. આવનારા પચ્ચીસ વર્ષની અંદર જેની તીવ્રતા સાડા પાંચથી માંડીને છ કે સાત સુધીની હોઇ શકે છે’

જમીનમાં એક વાળ જેટલી પણ હલનચલન નોંધાય તો ખબર પડી જાય છે
ડૉ. ગૌરવ ચૌહાણ આગળ કહે છે,‘આ ફોલ્ટ લાખો-કરોડો વર્ષ પૂર્વે બન્યા છે. જો ફોલ્ટની આજુબાજુમાં પથ્થરોમાં તિરાડ હોય તો એનો મતલબ એમ કે એ ફોલ્ટલાઇન એક્ટિવ છે. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા ઘણી જગ્યાએ અર્થક્વેક રેકોર્ડ કરવા માટેના ઉપકરણો લગાડવામાં આવેલા છે જેના કારણે ભૂકંપ આવે એટલે આંખના પલકારામાં જ ખ્યાલ આવી જાય છે. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જીપીએસ સ્ટેશન લગાડવામાં આવેલા છે. જો ભૂકંપ આવે તો જમીનમાં એક વાળ જેટલી પણ હલનચલન નોંધાય તો ઉપકરણ બતાવી આપે છે.  રોકનું કેવું બિહેવીયર છે, દિવસ દરમિયાન જમીનની અંદર કેટલી હલનચલન થઇ રહી છે, જેનાથી પણ ખ્યાલ આવી જાય છે. આ કારણે જાણી શકાય છે કે મહતમ ભૂકંપ ક્યાં આવી રહ્યા છે. એટલે કે એ તમારો વીકર ઝોન છે. જ્યાં વારંવાર ભૂકંપ આવે એ વીકર ઝોન કહેવાય છે કે જેમકે ભચાઉનો રાપર વિસ્તાર વીકર ઝોન છે’


ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ

‘આ જગ્યાએ આવતા ભૂકંપ ચિંતાજનક છે’
ડૉ.ગૌરવ ચૌહાણ કહે છે,‘મોટા ભૂકંપ પહેલા આવતા ભૂકંપને ફોરશોક કહેવામાં આવે છે જ્યારે ભૂકંપ પછી આવતા શોકને આફટરશોક કહેવામાં આવે છે. ભચાઉ વાગડમાં જે ભૂકંપ આવી રહ્યા છે તેને 2001ના ભૂકંપના આફ્ટરશોક્સ કહી શકાય. ઇસ્ટર્ન- કચ્છની અંદર જે ભૂકંપ આવે છે એ 2001ના ભૂકંપનો આફટરશોક્સ છે. એમા કોઇ શંકા નથી. ભચાઉ વિસ્તારમાં જે ભૂકંપ આવે છે એ બહું ચિંતાજનક નથી. પરંતુ કેટલાક નવા એરિયા જેમકે હમણા પાટણમાં ભૂંકપ આવ્યો હતો, ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપ આવ્યો હતો. આ ભૂંકપ શું કોઇ મોટા ભૂકંપનો ફોરશોકસ છે કે કેમ એ પણ ડિટેઇલ સ્ટડી માગતો મુદ્દો છે. હમણા જ અલ્લાહબંધમાં ભૂંકપ આવ્યો કે જ્યાં કોઇ માનવ પ્રવૃતિ થતી નથી કે માનવ વસાહત નથી ત્યાં ભૂકંપના જે આંચકા આવી રહ્યા છે એ ઘણા ચિંતાજનક છે’

વર્ષ 2001ના ભૂકંપની કાળમુખી યાદો આજે પણ લોકોને થથરાવી મુકે છે!

કચ્છના રણમાં વિકાસ થાય એ બરાબર છે પણ...
ડૉ.ગૌરવ ચૌહાણ મુલાકાતને અંતે એક કાને ધરવા જેવી વાત ચેતવણીના સૂરમાં કહે છે,‘1945માં ભૂકંપને કારણે જે ભયાવહ સુનામી આવી હતી એના વેવ્સ છેક ધોળાવીરા સુધી જોવા મળે છે. જો વેસ્ટકોસ્ટમાં ભૂકંપ આવે તો એ સુનામીને પણ સાથે લાવી શકે એમ છે. કચ્છના રણમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. એક સુનામીને કારણે આ બધા જ ઔધોગિક એકમો તબાહ થઇ શકે છે. મારી આપના માધ્યમથી એક સલાહ છે કે વેસ્ટકોસ્ટમાં મહત્તમ મેંગ્રોવના વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ કે જેથી ન કરે નારાયણને કાલે સવારે સુનામી આવે તો સુનામીના વેવ્સને થોડા નબળા પાડી શકે. અલ્લાહબંધના ભૂકંપે ધીકતા બંદરો-નગરોને તબાહ કરી નાખ્યા હતા. કચ્છના રણમાં જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે એ આવકાર્ય વાત છે પણ આપણે બેઝિક સાવચેતી અને નિયમોનું પાલન કરવું જ રહ્યું જેથી ભવિષ્યના ખતરાની અસર ઓછી કરી શકાય’









સોમવાર, 24 જુલાઈ, 2023

રાજય સરકાર દ્વારા વન રક્ષક પરીક્ષા કંફર્મેશન (સંમતિ) ફોર્મ અંગે...

  ➡️રાજય સરકાર દ્વારા વન રક્ષક પરીક્ષા કંફર્મેશન (સંમતિ) ફોર્મ અંગે...



👉પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (બીટ ગાર્ડ)


👉જાહેરાત ક્રમાંક : FOREST/202223/1


👉કુલ જગ્યા : 823


👉કંફર્મેશન (સંમતિ) ફોર્મ તા. : 24/07/2023 થી 07/08/2023 સવારે 11:00 કલાક સુધી....

Submit conformatiom Here : https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=


=====================

         ખાસ નોંધ

=====================


✏️પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ 'OJAS'  વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે.


✏️ત્યારબાદ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે, 


✏️ સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.


✏️ કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર  કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોને ખાસ નોંઘ લેવી


Direct link: https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

બુધવાર, 3 નવેમ્બર, 2021

SENIOR CLERK RESULT DECLARED ADVT. NO. (185/201920)

 #GSSSB

💥Senior Clerk Result Declare                                   SENIOR CLERK ADVT. NO. (185/201920).

Click here for Result :-  http://surl.li/aoppl