Anokha Gujaratno 1 Anokho Gujarati

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

Latest Gujarat Rojagar Samachar Free Download 02-09-2015...

શું તમે ગુજરાત ના લેટેસ્ટ રોજગાર સમાચાર ડાઉનલોડ કરવા માંગો છો ???
તો આજે જ નીચેની લીંક પર ક્લિક કરો અને ગુજરાત રોજગાર સમાચાર પત્રિકા તમાર મોબાઈલ માં મેળવો અને તમારા સોનેરી ભવિષ્યને ઉજ્જવળ બનાવો.....
Click Here :- http://gujaratinformation.net/downloads/rozgaar_01_09_2015.pdf

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

ભારતનું બંધારણ (ગુજરાતીમાં) ( CONSTITUTION OF INDIA). PDF & MP3(AUDIO )FILE...

                 અત્યારના સમયમાં ચાલતા સામાજિક હકો અને અનામત માટેના થઇ રહેલા આંદોલનો અને તે આંદોલોથી થતી ગુજરાતને અસરો અને વિખેરાતી ગુજરાતની સમાજવ્યવસ્થા ને આપણે શિક્ષિત લોકો કઈ રીતે સમજી શકીએ અને કેવી રીતે બીજા લોકોને સમજાવી શકીએ તેના માટે આપણને ભારતના બંધારણ અને કાયદાઓ વિશે ખબર હોવી જોઈએ, તો જ આપણે સમાજમાં એક શિક્ષિત યુવાન કે દેશના શિક્ષિત નાગરિક તરીકેની ફરજ અદા કરી શકીશું આપણે ભરત દેશના નાગરિક થઈને હજુ આપણે ભારત દેશના બંધારણ બંધારણ વિશે ખુબ જ ઓછું જાણીએ છીએ...તો આજે જ નીચે આપેલી લીંક પર ક્લિક કરો ને ભારતના બંધારણને તમારા મોબાઈલમાં  જ વાંચો ...

સોમવાર, 24 ઑગસ્ટ, 2015

ITI Requirement for Lecturer post in various Districts 2015

Various District Requirment for Parttime Lecturer.....
Click below links......

                                                      1. Gota/Ranip/Ahmedabad :- https://goo.gl/yFRrWw

2. Liliya, Amreli :- https://goo.gl/ulWfma

3. Lakhtar, Surendranagar :- https://goo.gl/VNZHfF

4. Vanthli, Sorath :- https://goo.gl/u8UuuG

5. Bhiloda, Aravalli :- https://goo.gl/flcC18

6. Thasara, Kheda :- https://goo.gl/YcrbgH

7. Balisana, chansama, Patan :- https://goo.gl/P0dQQY


                                                      8. Santalpur, Patan :- https://goo.gl/zCZ5iu
                                
                                                      9. Borsad, Anand :- https://goo.gl/8XoR26
                                                      
                                                      10. Unja, Patan :-   https://goo.gl/NjxLiO



બુધવાર, 15 જુલાઈ, 2015

Applying online now !!!!!!!!!

સોમવાર, 13 જુલાઈ, 2015

IBPS,UPSC,GPSC બધીજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપોયોગી .....How to count shape.......



વધુ IBPS,UPSC,GPSC બધીજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપોયોગી વિડીઓ જોવા માંગો છો તો આજેજ વિસિત કરો :-
 IBPS(Special Course)::  http://goo.gl/A6Evpf

To get More info visit :-  www.kachhua.com

ગુરુવાર, 9 જુલાઈ, 2015

TET1&2,HTATA,GPSC EXAM MATERIAL(ટેટ 1&2,એચ ટાટ,જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પીડીએફ ફોર્મેટ મા મટીરીયલ ડાઉનલોડ કરો

અમે લાવ્યા છીએ તમારાં માટે ઓનલાઈન વિડિઓ ,વાંચવાનું સાહિત્ય,અને દરરરોજ નવા નવા ટેસ્ટ....

Hello frnds....જય જય ગરવી ગુજરાત..શું તમે Dy So, IBPS ,UPSC ,TET ,TAT,HTAT ની તૈયારી કરી રહ્યા છો ??????.
તો અમે લાવ્યા છીએ તમારાં માટે ઓનલાઈન વિડિઓ ,વાંચવાનું સાહિત્ય,અને દરરરોજ નવા નવા ટેસ્ટ.
જો તમારી પાસે મોબાઈલ કે કોમ્પુટર ઈંટરનેટ સાથે હોય તો! તમે રાહ કોની જોવો છો ?? ક્લિક કરો અને અમારી વેબસાઈટ પર એક નાનકડું ફોર્મ ભરો. અને વધારે માહિતી મેળવો...

Current affiars ::   http://goo.gl/Guxg8o
Dy.SO Main::  http://goo.gl/EmYRkt
TET-1::    http://goo.gl/V2AnEC
TET-2 Paper 1::   http://goo.gl/x9U4BW
TET-2 Maths::   http://goo.gl/apdM5Y
TET-2 Lang::   http://goo.gl/eC3X32
TET-2 Sco.Sci.::   http://goo.gl/UVfNJH
Apnu Gujarat::   http://goo.gl/yb9lPy
GK::   http://goo.gl/WdGH23
English::   http://goo.gl/3vy65h
Maths::   http://goo.gl/RjfO4O
Logic::   http://goo.gl/aeI8h0
IBPS::   http://goo.gl/sQKdXZ
IBPS(Special Course)::   http://goo.gl/A6Evpf
UPSC::   http://goo.gl/6Hgrcj
SBI Clerk::  http://goo.gl/HQHEAs

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું…..

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…….

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..