અત્યારના સમયમાં ચાલતા સામાજિક હકો અને
અનામત માટેના થઇ રહેલા આંદોલનો અને તે આંદોલોથી થતી ગુજરાતને અસરો અને વિખેરાતી
ગુજરાતની સમાજવ્યવસ્થા ને આપણે શિક્ષિત લોકો કઈ રીતે સમજી શકીએ અને કેવી રીતે બીજા
લોકોને સમજાવી શકીએ તેના માટે આપણને ભારતના બંધારણ અને કાયદાઓ વિશે ખબર હોવી જોઈએ, તો જ આપણે સમાજમાં એક શિક્ષિત યુવાન
કે દેશના શિક્ષિત નાગરિક તરીકેની ફરજ અદા કરી શકીશું આપણે ભરત દેશના નાગરિક થઈને
હજુ આપણે ભારત દેશના બંધારણ બંધારણ વિશે ખુબ જ ઓછું જાણીએ છીએ...તો આજે જ નીચે
આપેલી લીંક પર ક્લિક કરો ને ભારતના બંધારણને તમારા મોબાઈલમાં જ વાંચો ...
મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015
Home »
» ભારતનું બંધારણ (ગુજરાતીમાં) ( CONSTITUTION OF INDIA). PDF & MP3(AUDIO )FILE...
Very nice
જવાબ આપોકાઢી નાખોThanks For Your Support....!!!
કાઢી નાખોધન્યવાદ,ખુબજ ઉપયોગી પુસ્તક ....
જવાબ આપોકાઢી નાખોThanks For Your Support....!!!
કાઢી નાખો