Anokha Gujaratno 1 Anokho Gujarati

મંગળવાર, 30 મે, 2017

Highlights of 10th Overall Result in Gujarat

ધોરણ-10ના પરિણામ ની હાઇલાઇટ

➡ ધોરણ-10નું કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે.
➡ સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ 79%
➡ નર્મદા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 46%
➡ સાબરકાંઠા જિલ્લાનું લાંબડીયા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 10.50% આવ્યું છે.
➡ રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર 97.47% સાથે સૌથી મોખરે રહ્યું છે.
➡ ગત વરસે પરિણામ 67 ટકા રહ્યું હતું. આ વખતે 3% ઓછું આવ્યું છે.
➡ છોકરાઓનું પરિણામ 64%  
➡છોકરીઓનું પરિણામ 73%
➡ ગુજરાતી માધ્યમના પરિણામની ટકાવારી 65% છે
➡ અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી 92% છે. 
➡ પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓ : 775013
➡ 100% પરિણામ ધરાવતી શાળાઓ : 451
➡ 00% પરિણામ ધરાવતી શાળાઓ : 98

➡ પરિણામ ગ્રેડ મુજબ :

A1 ગ્રેડ : 3750
A2 ગ્રેડ: 24454
 B1 ગ્રેડ : 57739
B2 ગ્રેડ :113538
C1 ગ્રેડ : 181817
C1 ગ્રેડ: 140229 

➡ જિલ્લાવાર પરિણામ
સુરત 79.27%
ગાંધીનગર 71.71%
અમદાવાદ શહેર 71.52%
અમદાવાદ ગ્રામ્ય 70.13%
મહેસાણા 67.18%
બનાસકાંઠા 64.99%
પાટણ 55.25%
અરવલ્લી 66.52%
સાબરકાંઠા 56.98%
મોરબી 71.17%
પંચમહાલ 70.60%
દાહોદ 76.39%
જૂનાગઠ 75.68%
દ્વારકા 69.65%
નવસારી 68.68 %
કચ્છ 68.16 %
જામનગર 67.78%
સુરેન્દ્રનગર 66.75%
વડોદરા 66.32%
મહિસાગર 74.58%
રાજકોટ 74.24%
ભરૂચ 69.91%
બોટાદ 69.85%
તાપી 65.21%
ભાવનગર 65.03%
વલસાડ 64.78%
ગીરસોમનાથ 64.15%
છોટાઉદેપુર 62.47%
દમણ 61.64%
આણંદ 61.64%
અમરેલી 58.90%
પોરબંદર 57.77%
ખેડા 56.80%
ડાંગ 56.55%

HSC 12th Result check online with www.anokhugujarat.in

HSC 12th Result check online with www.anokhugujarat.in

Result :- Click here

સોમવાર, 29 મે, 2017

SSC 10th Result check online with www.anokhugujarat.in

SSC 10th Result check online with www.anokhugujarat.in

Result :- Click Here