
વ્યાવસાયિક વિષયો શરૂ કરવા CBSEની શાળાઓને આદેશ
બોર્ડે તમામ શાળાઓ પાસેથી પ્રતિસાદ,
સૂચનો પણ મંગાવાયા
સ્કિલ એજ્યુકેશન વહેલીતકે
અભ્યાસક્રમમાં લાગુ કરવા પરિપત્ર
કેન્દ્રીય
માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક જ્ઞાન અને વાસ્તવિક દુનિયા વચ્ચેના અંતરને દૂર
કરવા માટે સ્કિલ એજ્યુકેશન અંગે મોટા નિર્ણયો લીધા છે. શિક્ષણ પ્રણાલીમાં પણ ઘણા
ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાંજ સીબીએસઈ બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને સ્કિલ
એજ્યુકેશન અંગે એક પરિપત્ર કર્યો છે. જેમાં...