વ્યાવસાયિક વિષયો શરૂ કરવા CBSEની શાળાઓને આદેશ
બોર્ડે તમામ શાળાઓ પાસેથી પ્રતિસાદ,
સૂચનો પણ મંગાવાયા
સ્કિલ એજ્યુકેશન વહેલીતકે
અભ્યાસક્રમમાં લાગુ કરવા પરિપત્ર
કેન્દ્રીય
માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક જ્ઞાન અને વાસ્તવિક દુનિયા વચ્ચેના અંતરને દૂર
કરવા માટે સ્કિલ એજ્યુકેશન અંગે મોટા નિર્ણયો લીધા છે. શિક્ષણ પ્રણાલીમાં પણ ઘણા
ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાંજ સીબીએસઈ બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને સ્કિલ
એજ્યુકેશન અંગે એક પરિપત્ર કર્યો છે. જેમાં બોર્ડ જણાવ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માન્યતા પ્રાપ્ત શાળાઓમાં
શક્ય તેટલી વહેલી તકે અભ્યાસક્રમમાં સ્કિલ એજ્યુકેશન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો
છે. મોટા નિર્ણયો
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં
શાળાઓએ કોઈપણ વિલંબ વિના તેમના અભ્યાસક્રમમાં
કૌશલ્ય શિક્ષણનો
સમાવેશ કરવા કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો વિકસાવવા માટે
વ્યાવસાયિક વિષયોનો પરિચય કરાવવા પણ જણાવાયું છે. બોર્ડે તમામ શાળાઓ પ્રતિસાદ,
સૂચનો અને સફળતાની સ્ટોરીઓ પણ માગી છે. આ પહેલ
હેઠળ CBSEએ પોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કિલ મોડ્યુલ રજૂ
કર્યા છે.
વિદ્યાર્થીઓ એક
શૈક્ષણિક સત્રમાં એક કરતાં વધુ મોડયુલ પસંદ કરી શકે છે. આ મોડયુલ્સ ઓનલાઈન વર્ગો
દ્વારા અથવા હોબી ક્લબ દ્વારા ઓફર કરવામાં આવે છે. તેમાં એક જ વિષય અથવા અલગ અલગ
વિષયોનો સમાવેશ થઈ શકે છે. કોઈપણ સ્કિલ મોડયુલ પસંદ કરનારા વિદ્યાર્થીઓ તેમના
પહેલા મોડ્યુલથી શરૂઆત કરશે અને પછી આગામી ઉપલબ્ધ મોડયુલ પર જશે. આ માટે એક પોર્ટલ
પણ વિકસાવવામાં આવ્યું છે (બોક્સ હેડિંગ) વેબસાઈટ પર સ્કિલ સબ્જેક્ટની યાદી
મૂકવામાં છે.
https://www.cbseacademic.nic.in/skill-education.html
CBSE ધોરણ 9-10 માટે 22 સ્કિલ સબ્જેક્ટ અને ધોરણ 11-12 માં 43 સ્કિલ સબ્જેક્ટનો વિકલ્પ આપે છે. આ વિષયોની યાદી વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે. શાળાઓમાં કૌશલ્ય વિષયો વધારવા માટે પ્રયોગશાળાઓ બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રિય બોર્ડના ધોરણ 9, 10 અને 11.12માં પહેલાથી જ સ્કિલ સંબંધી વિષયો ભણાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ધીમે ધીમે અન્ય ધોરણમાં પણ આ વિષયો ઉમેરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
CENTRAL BOARD OF SECONDARY EDUCATION,
DELHI
LIST OF VOCATIONAL SUBJECTS
Package S.No. |
Name of the Course |
Subject Code |
1 |
Railway
Commercial |
601 |
2 |
Office Secretaryship |
|
a |
Office Practice and Secretaryship |
604 |
b |
Secretariat Practice & Accounting |
605 |
c |
Office Communication |
606 |
3 |
Stenography |
|
|
Typewriting (English) |
607 |
|
Stenography (English) |
608 |
|
Typewriting (Hindi) |
609 |
|
Stenography (Hindi) |
610 |
4 |
Accountancy
and Auditing |
|
a |
Financial Accounting |
611 |
b |
Elements of Cost Accountancy & Auditing |
612 |
|
Additional Subject Optional
|
|
5 |
Marketing and Salesmanship |
|
a |
Marketing |
613 |
b |
Salesmanship |
614 |
c |
Consumer Behaviour & Protection |
615 |
6. |
Purchasing and Store Keeping |
|
a |
Store Keeping |
617 |
b |
Store Accounting |
618 |
|
Additional Subject Optional 1.
Office Communication 2.
Typewriting |
|
7 |
Banking |
|
a |
Cash
Management and House Keeping |
619 |
b |
Lending
Operations |
620 |
|
Management
of Bank Office |
621 |
8 |
Electrical Technology |
|
a |
Engineering Science |
622 |
b |
Electrical Machines |
623 |
c |
Electrical Appliances |
624 |
|
Additional Subject Optional
|
625 626 |
9 |
Automobile Technology |
|
a |
Auto Engineering |
627 |
b |
Auto Shop Repair and Practice |
628 |
|
Additional Subject Optional
|
625 629 |
10 |
Structure and Fabrication Technology |
|
a |
Fabrication Technology-II |
630 |
b |
Fabrication Technology-III |
631 |
|
Additional Subject Optional 1.
Applied Physics 2.
Civil Engineering |
625 629 |
11 |
Air Conditioning and Refrigeration Technology |
|
a |
Air Conditioning and Refrigeration-III |
632 |
b |
Air Conditioning and Refrigeration-IV |
633 |
|
Additional Subject Optional
|
625 629 |
12 |
Electronics
Technology |
|
a |
Engineering
Devices and Circuits |
634 |
b |
Radio
Engineering and Audio Systems |
635 |
c |
Television
and Video Systems |
636 |
|
Additional Subject Optional 1. Electrical Engineering
|
637 638 |
13 |
Dairying |
|
A |
Milk and
Milk Products |
639 |
b. |
Milk
Production, Tramport and Milk Cooperatives |
640 |
c. |
Dairy Plant
Instrumentation |
641 |
14 |
Horticulture |
|
a. |
Vegetable
Culture |
642 |
b. |
Floriculture
|
643 |
c. |
Post Harvest
technology and Preservation |
644 |
15 |
Health Care and Beauty Culture |
|
a |
Beauty Therapy and Hair Designing –II |
654 |
b |
Cosmetic Chemistry |
655 |
c |
Yoga Anatomy and Physiology |
656 |
16 |
Ophthalmic
Techniques |
|
a |
Biology(Ophthalmic) |
657 |
b |
Optics |
658 |
c |
Ophthalmic Techniques |
659 |
17 |
Medical Laboratory Technology |
|
a |
Laboratory medicine (Clinical Pathology, Hematology &
Histopathology) |
660 |
b |
Clinical Biochemistry |
661 |
c |
Microbiology |
662 |
18 |
Auxiliary Nursing & Midwifery |
|
a |
Fundamentals of Nursing II |
663 |
b |
Community Health
Nursing II |
664 |
c |
Maternity & Child Health Nursing II |
665 |
19 |
X-Ray Technician |
|
a |
Radiation Physics |
666 |
b |
Radiography I (General) |
667 |
c |
Radiography II (Special investigation, imaging and
Radiography) |
668 |
20. |
Food
Service & Management |
|
a |
Advanced
Food Preparation |
675 |
b |
Meal
Planning & Service |
676 |
c |
Establishment
& Management of Food Service Unit |
677 |
21 |
Fashion
Design & Clothing Construction |
|
a |
Textile
Science |
684 |
b |
Designing
& Pattern Making |
685 |
c |
Clothing
Construction |
686 |
22 |
Textile
Design Dyeing & Printing |
|
a |
Textile
Science |
684 |
b |
Basic Design |
687 |
c |
Dyeing &
Printing |
688 |
|
|
|
23 |
Hotel
Management and Catering Technology |
|
a |
Food
Preparation-II |
690 |
b |
Accommodation
Services |
691 |
c. |
Food &
Beverage Service-II |
692 |
24 |
Tourism
and Travel |
|
a |
India – The
Tourist Destination |
693 |
b |
Travel Trade
Management |
694 |
c |
Tourism
Management and Man-Power Planning |
695 |
25 |
Bakery
and Confectionery |
|
a |
Food Science
& Hygiene |
696 |
b |
Bakery
Science |
697 |
c |
Confectionery
|
698 |
26 |
IT Application |
|
a |
I T System |
699 |
b |
Business Data Processing |
700 |
c. |
DTP, CAD and Multimedia |
701 |
27 |
Library
Management |
|
a. |
Library
Admn. & Management |
702 |
b. |
Classification
and Cataloguing |
703 |
c. |
Reference
Service |
704 |
28 |
Life
Insurance |
|
a. |
Principles
Practice of Life Insurance |
705 |
b. |
Computer
& Life Insurance Administration |
706 |
29 |
Transportation
System & Management |
712 |
30 |
Poultry
Farming |
|
a. |
Poultry
Nutrition & Physiology |
716 |
b. |
Poultry
Products Technology |
717 |
c. |
Poultry
Diseases & their control |
718 |