Anokha Gujaratno 1 Anokho Gujarati

લેબલ 2025 Panchayat work સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 2025 Panchayat work સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ₹20 ફી લેશે તાલુકા કે જિલ્લાના ધક્કા થશે બંદ

મહેસૂલ વિભાગના 54 સહિત અન્ય પ્રમાણપત્રો અપાશે, મંજૂરી તાલુકા કક્ષાએ મળશે 67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ~20 ફી લેશેક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિ. જેવા દાખલા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું નહીં પડેપંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની 2 સમસ્યાને કારણે મુશ્કેલી નડે રાજ્ય સરકાર ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી મળતાં 10 જેટલાં સર્ટિફિકેટ અને કામગીરી ગ્રામજનોને ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે...