
ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ👇👇👇જેમ કે દરેક ઓપરેટર તથા અધિકારીશ્રી ને જાણ છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનમાં છેલ્લા સ્ટેપ eSign માં ઘણા પ્રશ્નો ઉભા થયેલ છે.આ પ્રશ્ન માટે, CDAC કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી છે તેની સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં હજુ 10 દિવસ લાગી શકે તેમ છે.ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરોઉક્ત પ્રશ્નને ધ્યાને લઈને દરેક...