Anokha Gujaratno 1 Anokho Gujarati

લેબલ GPSC Latest Update સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GPSC Latest Update સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 5 માર્ચ, 2025

GPSC: GAS Exam ના નવા નિયમો !

 GPSC: GAS Exam ના નવા નિયમો!



📌Preliminary Exam:


✅ ફક્ત 200 માર્કસનું એક જ પેપર (MCQ-Based)


✅ લહિયાની મદદ લેનાર ઉમેદવારોને દર કલાકે 20 મિનિટ વધુ સમય મળશે


📝 મુખ્ય પરીક્ષા (Mains - Descriptive)


📌 કુલ 7 પેપર


📌 ભાષાના પેપર માત્ર Qualifying (ફાઇનલ મેરીટમાં નહીં ગણાય, મિનિમમ 25% (75/300) જરૂરી)


✅ ગુજરાતી - 300 માર્ક્સ

✅ અંગ્રેજી - 300 માર્ક્સ


📌 મેરિટ પેપર (1250 માર્કસ)


✅ નિબંધ - 250 માર્કસ

✅ સામાન્ય અભ્યાસ-I - 250 માર્કસ

✅ સામાન્ય અભ્યાસ-II - 250 માર્કસ

✅ સામાન્ય અભ્યાસ-III - 250 માર્કસ

✅ સામાન્ય અભ્યાસ-IV (નીતિશાસ્ત્ર સંભાવિત) - 250 માર્કસ


📌 Interview: 150 માર્કસ


📌 Final Merit: Mains (1250) + Interview (150) = 1400 Marks


🔥 અપડેટ્સ:

✅ GS પેપર અને નિબંધ હવે 250 માર્કસ (150 ના બદલે)


✅ સામાન્ય અભ્યાસ-IV (Ethics Probably) ઉમેરાયું


✅ મુખ્‍ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે ફાઇનલ મેરીટ


✅ કેટેગરીવાઇઝ 15 ગણાને મેન્સ માટે બોલાવવાના બદલે જગ્યાના 15 ગણા જ બોલાવશે!


🚨 હવે બધું UPSC જેવું થશે, સ્પર્ધા વધારે મુશ્કેલ બનશે!

બુધવાર, 29 જાન્યુઆરી, 2025