
તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ
(૧)આ હંગામી પરિણામ જે તે ઉમેદવાર દ્વારા ojas.gujarat.gov.in ઉપર ભરેલ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સ્પોર્ટસ/એન.સી.સી./વિધવા/રક્ષાશક્તિ યુનિવર્સીટી પ્રમાણપત્ર અંગે નિયમોનુસાર મળવાપાત્ર વધારાના ગુણ ઉમેરીને તૈયાર કરવામાં આવેલ છે.
(૨)બિન અનામત રીતે આર્થિક પછાત વર્ગો ( UEWS ) ના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવેલ છે.
(૩)જે ઉમેદવાર ફક્ત પોતાના લેખિત પરીક્ષાનુ હંગામી પરીણામ...