Happy New year
નમસ્કાર ...
તમોએ મોકલેલ દિવાળીની શુભકામનાઓ બદલ તમારો તથા તમારા પરિવારનો દિલથી આભાર માનુ છું.
આ તમારી ફક્ત શુભકામનાઓ જ નથી પણ આપણી લાગણીનો પણ અહેસાસ છે.
તમારા અને અમારા વચ્ચે આવી શુભેચ્છા આખી જિદગી રહે તેવી પ્રાર્થના ભગવાનને કરૂ છું.
જાણે અજાણે મારાથી કોઈ પણ ભુલ થઈ હોય કે કટુ વચન કહ્યા હોય તો ક્રુપાથી બધુ ભુલીને ક્ષમા કરશો.
આવો આપણે સાથે મળીને આવનાર સમયને નવા મુકામ સાથે માણીયે....
Happy New year
वाट्सएप के इतिहास में पहली बार किसी ने आप को दीवाली की इस तरह शुभकामनाए नही दी होंगी जैसी मे दे रहा हूं ।।
निचे दी गई लिंक पर क्लीक करके thodi wait karen और फिर जो पेज खुले उस पर बार बार छुए (touch) करे!
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો