
ભારતે ડિસેમ્બર 2024 માં “સ્પેડેક્સ” (Spadex) નામના મિશનના સફળ પ્રક્ષેપણ સાથે અવકાશીય ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત અંતરિક્ષમાં ડોકિંગ ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બન્યો છે, જે અમેરિકાના નાસા, રશિયાના રોસકોસમોસ અને ચીનના CNSA પછી આવે છે.મિશનનો હેતુ:સ્પેડેક્સ મિશન અંતર્ગત PSLV-C60 રોકેટ દ્વારા 220 કિગ્રા વજનના બે નાના અંતરિક્ષયાનોને અવકાશમાં 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. આ...