ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્લાર્ક ની ભરતી Advt. નંબર 1/202526 ની પરીક્ષા ની તારીખ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી છે નીચેની pdf ડાઉનલોડ કરી અને સમગ્ર પરીક્ષાનો સિલેબસ પરીક્ષાની પદ્ધતિ અને પરીક્ષાની તારીખ તમે જોઈ શકો છો
મંગળવાર, 26 ઑગસ્ટ, 2025
બુધવાર, 5 માર્ચ, 2025
GPSC: GAS Exam ના નવા નિયમો !

GPSC: GAS Exam ના નવા નિયમો!
📌Preliminary Exam:
✅ ફક્ત 200 માર્કસનું એક જ પેપર (MCQ-Based)
✅ લહિયાની મદદ લેનાર ઉમેદવારોને દર કલાકે 20 મિનિટ વધુ સમય મળશે
📝 મુખ્ય પરીક્ષા (Mains - Descriptive)
📌 કુલ 7 પેપર
📌 ભાષાના પેપર માત્ર Qualifying (ફાઇનલ મેરીટમાં નહીં ગણાય, મિનિમમ 25% (75/300) જરૂરી)
✅ ગુજરાતી - 300 માર્ક્સ
✅ અંગ્રેજી - 300 માર્ક્સ
📌 મેરિટ પેપર (1250 માર્કસ)
✅ નિબંધ - 250 માર્કસ
✅ સામાન્ય અભ્યાસ-I - 250 માર્કસ
✅ સામાન્ય અભ્યાસ-II - 250 માર્કસ
✅ સામાન્ય અભ્યાસ-III - 250 માર્કસ
✅ સામાન્ય અભ્યાસ-IV (નીતિશાસ્ત્ર સંભાવિત) - 250 માર્કસ
📌 Interview: 150 માર્કસ
📌 Final Merit: Mains (1250) + Interview (150) = 1400 Marks
🔥 અપડેટ્સ:
✅ GS પેપર અને નિબંધ હવે 250 માર્કસ (150 ના બદલે)
✅ સામાન્ય અભ્યાસ-IV (Ethics Probably) ઉમેરાયું
✅ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે ફાઇનલ મેરીટ
✅ કેટેગરીવાઇઝ 15 ગણાને મેન્સ માટે બોલાવવાના બદલે જગ્યાના 15 ગણા જ બોલાવશે!
🚨 હવે બધું UPSC જેવું થશે, સ્પર્ધા વધારે મુશ્કેલ બનશે!
શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025
જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના 🆕 ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના ▪️ધો.૬-૮ ના વાર્ષિક 22000 ▪️ધો.૯-૧૦ ના વાર્ષિક 22000 અને ▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક 25000 💸 ધોરણ 9 થી 12 મા મળશે કુલ 94000 સ્કોલરશીપ
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ૨૦૨૫
ધોરણ 5 અને ધોરણ 8 માં ભણતા બાળકોના માતા પિતા ઓ માટે ખાસ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે.
વર્ષ ૨૦૨૫-૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે, આ શાળાઓમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહિ.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે.
સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી શાળાઓમાં) ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ (25% બેઠકો)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તા. ૨૨/૦૩/૨૦૨૫, શનિવારના રોજ યોજવામાં આવનાર છે.
સરકારી, અનુદાનિત અને ખાનગી (બીન અનુદાનિત) શાળાઓના વિદ્યાર્થીઓ તા. ૦૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૯/૦૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન શાળાના સમગ્ર શિક્ષાકચેરી, ગાંધીનગરના www.schoolattendancegujarat.in પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે.
આ યોજનાની વિસ્તૃત વિગતો તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org જોતા રહેવાનું રહેશે.
પ્રવેશ પરીક્ષાનું માળખું
આ તમામ શાળાઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાનું માળખું નીચે મુજબ હશે
કુલ ગુણ 120 સમય 150 મિનિટ
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી
અભ્યાસક્રમ ધોરણ 5 નો રહેશે
બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025
SBI ક્લાર્ક ભરતી અપડેટ : પરીક્ષાની તારીખ જાહેર Call Latter Out Now !

SBI ક્લાર્ક ભરતી અપડેટ : પરીક્ષાની તારીખ જાહેર Call Latter Out Now !
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ SBI ક્લાર્ક નોટિફિકેશન 2025 બહાર પાડ્યું છે જેમાં જુનિયર એસોસિએટ્સ (ગ્રાહક સપોર્ટ અને સેલ્સ) પોસ્ટ માટે 14191 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
દર વર્ષે મોટી સંખ્યામાં ઉમેદવારોને આકર્ષિત કરતી SBI ક્લાર્ક પરીક્ષાની ખૂબ જ માંગ છે.
SBI એ ભારતીય સ્ટેટ બેંકમાં ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિયેટ (ગ્રાહક સહાય અને વેચાણ)ની જગ્યાઓની ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે.
જે ઉમેદવારો જરૂરી પાત્રતા પૂરી કરે છે તેઓએ તેમના અરજીપત્રક સબમિટ કર્યા છે
અને હવે પ્રિલિમ પરીક્ષા 22મી, 27મી, 28મી ફેબ્રુઆરી અને 1લી માર્ચ 2025 ના રોજ લેવામાં આવશે. આ લેખમાંથી સંપૂર્ણ વિગતો તપાસો.
Call Latter Download Now !!! Click Here
SBI Clerk 2025 Exam Summary
લાયક ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે- પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ભરતી વર્ષ 2025-26 માટે ક્લર્ક (જુનિયર એસોસિએટ્સ) ની જગ્યાઓ માટે કુલ 14191 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. મુખ્ય હાઇલાઇટ્સ નીચે ટેબ્યુલેટેડ છે.
SBI Clerk 2025 Exam Summary | |
Organisation | State Bank of India (SBI) |
Post Name | Clerk (Junior Associates) |
Vacancy | 14191 (Regular vacancies- 13735, Backlog- 456) |
Category | Govt Jobs |
Application Mode | Online |
Exam Mode | Online |
Prelims Exam Dates | 22nd, 27th, 28th February and 1st March 2025 |
Recruitment Process | Prelims- Mains |
Salary | Rs 46,000 (approx.) |
Official website | http://sbi.co.in/, https://sbi.co.in/web/careers |
SBI Clerk 2025 Important Dates
SBI Clerk 2025 Important Dates | |
Events | Dates |
SBI Clerk Notification 2025 | 16th December 2024 |
SBI Clerk Apply Online Starts | 17th December 2024 |
SBI Clerk Online Application Closes | 7th January 2025 |
SBI Clerk PET Call Letter 2025 | 24th January 2025 |
SBI Clerk Admit Card 2025 | by 10th February 2025 |
SBI Clerk Exam Date 2025 | 22nd, 27th, 28th February and 1st March 2025 |
SBI Clerk Mains Exam Date 2025 | April 2025 |
Regular Vacancies | ||||||||
Circle | State/ UT | Language | SC | ST | OBC | EWS | GEN | Total |
Ahmedabad | Gujarat | Gujarati | 75 | 160 | 289 | 107 | 442 | 1073 |
Amaravati | Andhra Pradesh | Telugu/ Urdu | 8 | 3 | 13 | 5 | 21 | 50 |
Bengaluru | Karnataka | Kannada | 8 | 3 | 13 | 5 | 21 | 50 |
Bhopal | Madhya Pradesh | Hindi | 197 | 263 | 197 | 131 | 529 | 1317 |
Chhattisgarh | 57 | 154 | 28 | 48 | 196 | 483 | ||
Bhubaneswar | Odisha | Odia | 57 | 79 | 43 | 36 | 147 | 362 |
Chandigarh/ New Delhi | Haryana | Hindi/ Punjabi | 57 | 0 | 82 | 30 | 137 | 306 |
Chandigarh | Jammu & Kashmir UT | Urdu/ Hindi | 11 | 15 | 38 | 14 | 63 | 141 |
Himachal Pradesh | Hindi | 42 | 6 | 34 | 17 | 71 | 170 | |
Chandigarh UT | Hindi/ Punjabi | 5 | 0 | 8 | 3 | 16 | 32 | |
Ladakh UT | Urdu/ Ladakhi/ Bhoti (Bodhi) | 2 | 3 | 8 | 3 | 16 | 32 | |
Punjab | Punjabi/ Hindi | 165 | 0 | 119 | 56 | 229 | 569 | |
Chennai | Tamil Nadu | Tamil | 63 | 3 | 90 | 33 | 147 | 336 |
Puducherry | 0 | 0 | 1 | 0 | 3 | 4 | ||
Hyderabad | Telangana | Telugu/ Urdu | 54 | 23 | 92 | 34 | 139 | 342 |
Jaipur | Rajasthan | Hindi | 75 | 57 | 89 | 44 | 180 | 445 |
Kolkata | West Bengal | Bengali/ Nepali | 288 | 62 | 275 | 125 | 504 | 1254 |
A&N Islands | Hindi/ English | 0 | 5 | 18 | 7 | 40 | 70 | |
Sikkim | Nepali/ English | 2 | 11 | 13 | 5 | 25 | 56 | |
Lucknow/ New Delhi | Uttar Pradesh | Hindi/ Urdu | 397 | 18 | 510 | 189 | 780 | 1894 |
Maharashtra/ Mumbai Metro | Maharashtra | Marathi | 115 | 104 | 313 | 115 | 516 | 1163 |
Maharashtra | Goa | Konkani | 0 | 2 | 3 | 2 | 13 | 20 |
New Delhi | Delhi | Hindi | 51 | 25 | 92 | 34 | 141 | 343 |
Uttarakhand | 56 | 9 | 41 | 31 | 179 | 316 | ||
North Eastern | Arunachal Pradesh | English | 0 | 29 | 0 | 6 | 31 | 66 |
Assam | Assamese Bengali/ Bodo | 21 | 37 | 83 | 31 | 139 | 311 | |
Manipur | Manipuri / English | 1 | 18 | 7 | 5 | 24 | 55 | |
Meghalaya | English/ Garo/ Khasi | 0 | 37 | 4 | 8 | 36 | 85 | |
Mizoram | Mizo | 0 | 18 | 2 | 4 | 16 | 40 | |
Nagaland | English | 0 | 31 | 0 | 7 | 32 | 70 | |
Tripura | Bengali/ Kokborok | 11 | 20 | 1 | 6 | 27 | 65 | |
Patna | Bihar | Hindi/ Urdu | 177 | 11 | 299 | 111 | 513 | 1111 |
Jharkhand | Hindi/ Santhali | 81 | 175 | 81 | 67 | 272 | 676 | |
Thiruvanant hapuram | Kerala | Malayalam | 42 | 4 | 115 | 42 | 223 | 426 |
Lakshadweep | 0 | 0 | 0 | 0 | 2 | 2 | ||
Total | 2118 | 1385 | 3001 | 1361 | 5870 | 13735 |
Backlog Vacancies | ||||
State/ UT | SC | ST | OBC | Total |
Gujarat | -- | 161 | -- | 161 |
Andhra Pradesh | -- | 03 | -- | 03 |
Karnataka | 01 | 09 | -- | 10 |
Madhya Pradesh | 15 | -- | 12 | 27 |
Chhattisgarh | 01 | -- | 02 | 03 |
Uttar Pradesh | 01 | -- | -- | 01 |
Maharashtra | 59 | 37 | 72 | 168 |
Goa | -- | 03 | -- | 03 |
Uttarakhand | 01 | -- | 04 | 05 |
Arunachal Pradesh | -- | 19 | -- | 19 |
Assam | 08 | 31 | 04 | 43 |
Manipur | -- | 04 | -- | 04 |
Tripura | -- | 05 | -- | 05 |
Kerala | 02 | -- | -- | 02 |
Lakshadweep | -- | 02 | -- | 02 |
Total | 88 | 274 | 94 | 456 |