Anokha Gujaratno 1 Anokho Gujarati

શનિવાર, 1 ફેબ્રુઆરી, 2025

વોકેશનલ એજ્યુકેશન અપડેટ : વ્યાવસાયિક વિષયો શરૂ કરવા CBSEની શાળાઓને આદેશ

વ્યાવસાયિક વિષયો શરૂ કરવા CBSEની શાળાઓને આદેશ બોર્ડે તમામ શાળાઓ પાસેથી પ્રતિસાદ, સૂચનો પણ મંગાવાયા  સ્કિલ એજ્યુકેશન વહેલીતકે અભ્યાસક્રમમાં લાગુ કરવા પરિપત્ર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક જ્ઞાન અને વાસ્તવિક દુનિયા વચ્ચેના અંતરને દૂર કરવા માટે સ્કિલ એજ્યુકેશન અંગે મોટા નિર્ણયો લીધા છે. શિક્ષણ પ્રણાલીમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાંજ સીબીએસઈ બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને સ્કિલ એજ્યુકેશન અંગે એક પરિપત્ર કર્યો છે. જેમાં...

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ₹20 ફી લેશે તાલુકા કે જિલ્લાના ધક્કા થશે બંદ

મહેસૂલ વિભાગના 54 સહિત અન્ય પ્રમાણપત્રો અપાશે, મંજૂરી તાલુકા કક્ષાએ મળશે 67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ~20 ફી લેશેક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિ. જેવા દાખલા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું નહીં પડેપંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની 2 સમસ્યાને કારણે મુશ્કેલી નડે રાજ્ય સરકાર ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી મળતાં 10 જેટલાં સર્ટિફિકેટ અને કામગીરી ગ્રામજનોને ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે...

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

બુધવાર, 29 જાન્યુઆરી, 2025

GPSC માં વર્ષ 2025 દરમિયાન આવનારી મોટા પ્રમાણમાં ભરતીનો કાર્યક્રમ જાહેર

 GPSC માં વર્ષ 2025 દરમિયાન આવનારી મોટા પ્રમાણમાં ભરતીનો કાર્યક્રમ જાહેર વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતો નો કાર્યક્રમ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2025

આજથી ૨૨ થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ 16 લાખ રૂપિયા જેટલો થઈ જશે 🫢

આજે કોઈ મધ્યમ વર્ગના દંપતીને ત્યાં એક બાળક જન્મે અને અત્યારે કોઈ એમ કહે કે આ બાળકની લગ્નની ઉમર થશે ત્યાં સુધીમાં એટલે કે આજથી ૨૨થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ સોળ લાખ રૂપિયા જેટલો થઈ જશે તો ઘણા લોકો એને ગાંડો સમજે અથવા ગંભીરતાથી ન લે એવું બને.આપણું માઇન્ડ મોટેભાગે ભૂતકાળમાં થયેલા ચમત્કારોને અહોભાવથી જોવે છે, પણ ભવિષ્યમાં થઈ શકે એવા ચમત્કારોને મોટેભાગે સ્વીકારતું નથી.સોનું 1972 માં 200 રૂપિયા તોલેથી 1992 માં 4000 ભાવ ધારણ કરીને વીસ વર્ષમાં વીસ...

ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

પન્નાલાલ પટેલ રચિત મળેલા જીવ : કાનજી અને જીવીની પ્રેમ કહાની જે આપની આંખોમાંથી આંસુ લાવી દેશે

 #મળેલા_જીવ #પન્નાલાલ_પટેલ દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છેકથાસારનવલકથામાં જેનો ઉલ્લેખ છે તે મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છેગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને...

શું તમારે પણ ફાર્મર રજીસ્ટ્રેશનમાં આ પ્રોબ્લેમ આવે છે? ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ

ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ👇👇👇જેમ કે દરેક ઓપરેટર તથા અધિકારીશ્રી ને જાણ છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનમાં છેલ્લા સ્ટેપ eSign માં ઘણા પ્રશ્નો ઉભા થયેલ છે.આ પ્રશ્ન માટે, CDAC કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી છે તેની સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં હજુ 10 દિવસ લાગી શકે તેમ છે.ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરોઉક્ત પ્રશ્નને ધ્યાને લઈને દરેક...

બુધવાર, 1 જાન્યુઆરી, 2025

Happy New Year ! Welcome 2025

 નવું વર્ષ 2025 તમને સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું રહે. આ નવા વર્ષની શરૂઆતમાં, તમારું જીવન દરેક ખૂણાથી ખુશી અને સફળતાોથી રોશન થાય. એ નવું વર્ષ દરેક દિવસને નવા આશા અને મૌકીમાં બદલાવાનું અનોખું અવસર આપે. 2025 તમારું જીવન વધુ ખુશહાલ અને પૂર્ણ બની શકે! 🎉🎆 હેપ્પી ન્યૂ ઈયર! �...

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર પોલીસ કોલલેટર ડાઉનલોડ કરવાનું આજથી શરુ

 પોલીસ કોલલેટર ડાઉનલોડ કરવાનું આજથી શરુ : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંકhttps://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=👉બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬https://telegram.me/gyansarthiofficial👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0SCall...

મંગળવાર, 31 ડિસેમ્બર, 2024

સ્પેડેક્સ નું સફળ લોન્ચિંગ કરનાર ભારત ચોથો દેશ બન્યો વાંચો સમાચાર વિગતવાર...

 ભારતે ડિસેમ્બર 2024 માં “સ્પેડેક્સ” (Spadex) નામના મિશનના સફળ પ્રક્ષેપણ સાથે અવકાશીય ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત અંતરિક્ષમાં ડોકિંગ ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બન્યો છે, જે અમેરિકાના નાસા, રશિયાના રોસકોસમોસ અને ચીનના CNSA પછી આવે છે.મિશનનો હેતુ:સ્પેડેક્સ મિશન અંતર્ગત PSLV-C60 રોકેટ દ્વારા 220 કિગ્રા વજનના બે નાના અંતરિક્ષયાનોને અવકાશમાં 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. આ...

રવિવાર, 29 ડિસેમ્બર, 2024

Top 10 UK University for Indians Study

 The UK is a popular destination for Indian students due to its world-class education system, cultural diversity, and opportunities for global exposure. Here are the top 10 UK universities for Indian students based on academic reputation, facilities, and support services:1. University of OxfordRenowned for its rigorous academics and diverse student community.Offers scholarships like the Rhodes Scholarship, Commonwealth Scholarship, etc.2. University...

Kirti Patel V/S Khajurbhai કિર્તી પટેલ અને ખજૂરભાઈ વિવાદ નો અંત!

 કીર્તિ પટેલ અને ખજૂરભાઈ (નીતિન જાની) વચ્ચેનો વિવાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો છે. કીર્તિ પટેલે ખજૂરભાઈ અને તેમની ટીમ પર આક્ષેપો કર્યા હતા, જે અંગે તેમણે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ખુલાસા કર્યા હતા. આ વિવાદને લઈને અનેક વિડિયો અને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ છે, જેમાં બંને પક્ષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. હાલમાં, આ વિવાદનો અંત આવ્યો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ...

શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

Manmohan Singh Death: ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ નું નિધન, અર્થશાસ્ત્રના પ્રોફેસર થી વડાપ્રધાન સુધીની આવી હતી સફર

 Manmohan Singh Biography : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે તેમની આ સમગ્ર જર્ની અનેક લોકો માટે એક મહત્વની શીખ સમાન છે.એક યુગ નો અંત મહાન અર્થશાસ્ત્રી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહનસિંહ નુ દુઃખદ અવસાન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય...

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

 રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેને લઇને ક્રિકેટ નાં ભગવાન સચિન તેંદુલકરે ઝહીર ખાન ને ટેગ કરીને બાળા ની પ્રસંશા કરી હતી.......આ બાળકી માટે આજે કેટલી લાઇક આપશો....

VMC Recruitment 2024 for Various Posts

 Vadodara Municipal Corporation has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the VMC Recruitment for Various Posts. Keep checking Anokhu Gujaratregularly to get the latest updates.VMC Recruitment...

Student Startup and Innovation Policy | સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0

 સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0નો હેતુ યુવા સાહસીકોના સ્ટાર્ટઅપ માટેના ઇનોવેટીવ આઇડીયાને આર્થિક મદદ આપવાનો છે. આ યોજના અંતર્ગત રૂપિયા 2 લાખ 50 હજાર સુધીની આર્થિક મદદ તેમજ અન્ય સુવિધાઓ મળે છે. આપને આ યોજના અંતર્ગત ક્યાંથી અને કેવી રીતે લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી ...

મંગળવાર, 17 ડિસેમ્બર, 2024

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરાઈ જેમાં જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા એ પ્રથમ નંબર મેળવ્યો

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરાઈ જેમાં જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા એ પ્રથમ નંબર મેળવ્યો પ્રથમ નંબરે જાગૃતિ વિદ્યાલય વારેડાઆજરોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે સમગ્ર શિક્ષા પાટણ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો  કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ ખાતેથી વોકેશનલ એજ્યુકેશન કોઓર્ડીનેટર શ્રી મિતલબેન પટેલ ,ડી.આર.પી શ્રી અમરસિંહભાઈ...

સોમવાર, 16 ડિસેમ્બર, 2024

क्या भगवद गीता में शाकाहार या मांसाहार के बारे में कुछ कहा गया है? गीता में भगवान कृष्ण ने क्या सलाह दी है?

सनातन धर्म में मनाही करने वाला लहजा नहीं है। सनातन धर्म आपको सिर्फ़ कर्म के परिणामों से अवगत कराता है। इसलिए यह आपको मांस खाने से मना नहीं करता, बल्कि आपको बताता है कि आप जो खाते हैं, उसके क्या परिणाम होंगे।भगवद्गीता में तीन प्रकार के खाद्य पदार्थों के बारे में बताया गया है। भगवद्गीता, अध्याय 3 (कर्मयोग), श्लोक 13 में कहा गया है:"यज्ञ-सिस्तासिनः सन्तो, मुच्यन्ते सर्व-किल्बिसैःभुंजते ते टीवी अघम पापा, ये पचंति आत्म-करणात।"इसका अर्थ है: " पुण्यवान...