Anokha Gujaratno 1 Anokho Gujarati

સોમવાર, 9 નવેમ્બર, 2015

તમારા મોબાઈલમાં ગુજરાતી કે હિન્દીમાં કેમ ટાઈપ કરશો ?

નમસ્કાર...
ઘણા મિત્રોને ગુજરાતી ભાષા મોબાઈલમાં Support તો કરે છે પણ તેઓ ગુજરાતીમાં કે હિન્દીમાં લખી શકતા નથી. તો આ માટે તમારે એક કિ-બોર્ડની એપ ડાઉનલોડ કરવી પડશે.

આ એપ છે Google Indic Input. Google એ હાલમાં જ લોકલ ભાષાઓને પ્રોત્સાહન આપવા આ એપ લોન્ચ કરી છે. તમે તેના વડે ગુજરાતી અને હિન્દીમાં લખી શકો છો.

Google Indic Input એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
- એપ ડાઉનલોડ થયા બાદ તમારે Settings માં જઈને કી-બોર્ડ બદલવો પડશે. તો તેની માહિતી ઉપરની લીંકના Description માં આપેલી હશે તે જોઈ લેવું.

આવી જ રીતે કમ્પ્યુટરમાં ગુજરાતીમાં કેમ લખશો તે જાણવા :- ક્લિક કરો

આગળની પોસ્ટ ખાસ બ્લોગર મિત્રોને મદદ માટેની છે. આજ જ મુકાશે. જોતા રહેજો www.anokhugujarat.blogspot.com

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો