Anokha Gujaratno 1 Anokho Gujarati

બુધવાર, 18 નવેમ્બર, 2015

GK For You...Free Download Now !!!

તંદુરસ્ત માનવીનું તાપમાન કેટલા ફેરનહીટ હોય છે ?
🍎98.6 ફેરનહીટ
💅નેઈલ પૉલિશને નખ પરથી દૂર કરવા કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે ?
🍎એસિટોન
🌎વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી ?
👸વેલેન્તિના તેરેશ્કોવા
🌌પ્રથમ હવામાન ઉપગ્રહ કયો છે ?
🍎વેન્ગાર્ડ - 2
🌐ભારતે છોડેલ બીજા ઉપગ્રહનું નામ શું હતું ?
🍎ભાસ્કર
 👅માણસની લાળમાં કયો ઘટક તત્વ હોય છે ?
🍎ટાયલિન
😇મગજનું રક્ષણ કરતા મસ્તિષ્ક આવરણો કેટલા છે ?
🍎ત્રણ
😬દાંતને સ્વસ્થ બનાવવા માટે કયું તત્વ ઉપયોગી છે ?
🍎ફલોરિન
અવકાશમાં સૌપ્રથમ સંદેશા વ્યવહાર માટેનો ઉપગ્રહ કયો છોડ્યો ?
🍎ટેલસ્ટાર - 1
🔬વાઇરસનું કદ આશરે કેટલું છે ?
🍎50 nm ( નેનોમીટર )
👂માનવકાન દ્વારા શ્રાવ્ય ધ્વનિતરંગોની લઘુતમ આવૃતિ સીમા
કેટલી હોય છે ?
🍎 20 Hz
💦પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ભાર પ્રમાણ કેટલું છે ?
🍎1:8
🌲ભારતના " પ્રથમ કૃષિ ગ્રેજ્યુએટ " તરીકે કયાં વૈજ્ઞાનિકને ઓળવામાં આવે છે ?
😀કમલાકાન્ત પાંડે
🌐કેટલાં તત્વો કુદરતમાંથી મળે છે ?
🍎92
🌎પૃથ્વી અને  તારાઓ વચ્ચેનું અંતર કઈ પધ્ધતિમાં મપાય છે ?
🍎સ્ટેલર પેરાલેક્સ

Click Here To Download More GK PDF's File

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો