*→સરકારી ભરતી માટે ઉપયોગી વેબસાઈટ સેવ કરી લો*
https://www.anokhugujarat.in/
IPC-INDIAN PENAL CODE,1860
ભારતીય ફોજદારી અધિનીયમ
ભારતિય દંડ સહિતા
કાયદા પંચના પ્રમુખ/પિતા લોર્ડ મેકોલે ગણાય છે.
સૌપ્રથમ 1837 તેનો મુસદ્દો રજૂ કરાયો.
✍મંજૂરી/ઘડાયો:-06/10/1860
✍છેલ્લો સૂધારો:-03/02/2013
✏કૂલ કલમો:-511
✏કૂલ પ્રકરણ:-23
કલમ-10 =પૂરૂપ અને સ્ત્રીની વ્યાખ્યા
કલમ-14 =સરકારી નોકર ની વ્યાખ્યા
કલમ-19 =ન્યાયાધીશ ની વ્યાખ્યા
કલમ-21=રાજ્ય સેવક ની વ્યાખ્યા
કલમ-22=જંગમ મિલ્કત ની વ્યાખ્યા
કલમ-27=પત્ની એ પતિની માલિકી ગણાશે/ સરકારી નોકર એ સરકારની માલિકી ગણાશે
કલમ-29=દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-34=કોઇપણ વ્યક્તિ સામાન્ય ઈરાદો કરવામાં
કલમ-40=ગુનાનિ વ્યાખ્યા
કલમ-44=ઇજા ની વ્યાખ્યા
કલમ-52=શુધ્ધબુધ્ધિ ની વ્યાખ્યા
કલમ-52(ક)=આશરો આપવા ની વ્યાખ્યા
કલમ-54=મ્રૂત્યૂ ની સજા હળવી કરવા
કલમ-55=આજીવન કેદની સજા હળવી કરવા
કલમ-73=એકાંત કેદ
કલમ-74=એકાંત કેદની સજા
કલમ-76=કાયદાકિય બંધાયેલા કોઇ વ્યક્તિ અથવા હકિકત જાણતા ના હોય તેવા વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગુનો ગણાય નહિ
કલમ-77=ન્યાયિક કાયઁવાહિ માટે ન્યાયાધિશે કરેલા કૃત્ય એ ગૂનો નથી
કલમ-80=કાયદેસર કૂત્ય કરવામાં થયેલો અકસ્માત એ ગૂનો નથી
કલમ-82=સાત વષઁથી નીચેની ઊમરના બાળકે કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-83= 7 થી 12 વષઁ વચ્ચેની ઉંમરના બાળકે કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-84= અસ્થિર મગજની વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-85=કોઇ વ્યક્તિ ને પોતાની ઇચ્છા વિરુદ્ધ કરાવેલ નશા બાદ કરેલુ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-86= પોતે કરેલા નશા બાદ કરેલૂ ક્રૂત્ય એ ગૂનો ગણાશે.
કલમ-96=ખાનગી બચાવનો હક્ક વાપરતા કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-97=ખાનગી બચાવનો હક્ક એ મયાઁદામા રહિને વાપરવો
કલમ-107=દૂષ્પ્રેરણ ની વ્યાખ્યા
કલમ-114=ગૂનો કરવામાં આવે ત્યારે દૂષ્પ્રેરણ ની હાજરી હશે તો તેણે ગૂનો કરયો છે તેમ કહેવાશે.
કલમ-117= દૂષ્પ્રેરણ ની સજા
કલમ-120(ક)=ગૂનાહિત કાવતરાની વ્યાખ્યા
કલમ-120(ખ)=ગૂનાહિત કાવતરાની સજા
કલમ-121=ભારત દેશ સામે લડાઇ/દૂષ્પ્રેરણ કરવા
કલમ-124=રાષ્ટ્રપતિ/રાજયપાલ હૂમલો કરવાની સજા
કલમ-124(ક)=રાજદ્રોહ ગૂનો
કલમ-128=રાજ્યસેવક સ્વેચ્છાએ કોઇ કેદીને નાસી જવા દે (10વષઁ ની સજા)
કલમ-129= રાજ્યસેવક ગફલત (બેદરકારિ)થી કોઇ કેદીને નાસી જવા દે (3વષઁ ની સજા)
કલમ-136=ગુનેગાર ને આશરો આપવા માટે 2 વષઁ ની સજા
કલમ-140=સરકારી ખાતામા ના હોય અને હોય તેવો દેખાવ (3મહિનાની સજા)
કલમ-141=ગેરકાયદેસર મંડળી વ્યાખ્યા
કલમ-143= ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-144=પ્રાણઘાતક હથીયારો સાથે ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-146=હુલ્લડ ની વ્યાખ્યા
કલમ-147=હુલ્લડ ની સજા
કલમ-148= પ્રાણઘાતક હથીયારો સાથે હુલ્લડ ની સજા
કલમ-159=બખેડાની વ્યાખ્યા
કલમ-160=બખેડા નીસજા
કલમ-171(ચ)=લાંચ રૂશંવત
કલમ-186=જાહેર સેવક ને જાહેર કાયઁમા અડચણ કરવા બાબત
કલમ-188= જાહેર સેવકના હૂકમનૂ પાલનના કરે
કલમ-189=જાહેર સેવકને ઇજા પહોંચાડે ત્યારે
કલમ-201=ગૂનેગાર ના પૂરાવા નાશ કરવા
કલમ-212=આશરો આપવા ની સજા
કલમ-230=સીક્કા ની વ્યાખ્યા
કલમ-231=સીક્કા બનાવવાની સજા
કલમ-255= ખોટા સ્ટેમ્પ પેપર બનાવવા
કલમ-268=ત્રાસદાયક કૃત્ય કરવૂ
કલમ-269=ચેપી રોગ ફેલાવવો
કલમ-272= ખાવા પીવાની વસ્તુ મા ભેળસેળ કરવી
કલમ-279=બેદરકારીથી વાહન ચલાવવું
કલમ-280=બેદરકારીથી વહાણ ચલાવવું
કલમ-292=અશ્ર્લિલ પુસ્તકોનૂ વેચાણ કરવું
કલમ-293=અશ્ર્લિલ પુસ્તકોનૂ વેચાણ 20વષઁથી નિચેના વ્યક્તિ ને કરવા
^
કલમ-294=અશ્ર્લિલ ગિતો ગાવા
કલમ-295=ધમઁનૂ અપમાન કરવા
કલમ-299=સાપરાધ મનુષ્યવધ ની વ્યાખ્યા
કલમ-300=ખૂનની વ્યાખ્યા
કલમ-302=ખૂનની સજા
કલમ-304=સાપરાધ મનુષ્યવધ ની સજા
કલમ-307=ખૂન ની કોશીષ
કલમ-308=સાપરાધ મનુષ્યવધ ની કોશિષ
કલમ-309=આપધાત કરવાની કોશિષ
કલમ-310=ઠગ ની વ્યાખ્યા
કલમ-311=ઠગ ની સજા
કલમ-312=સ્વેચ્છાપૂવઁક ગભઁપાત
કલમ-313=સ્ત્રીની સંમતિ વિના કરાવેલ ગભઁપાત
કલમ-314=ગભઁપાત કરાવતા સમયે તેણી નૂ મ્રૂત્ય થાય
કલમ-316=મનુષ્ય વધ ગણાય તે સ્ત્રીના ઉદરમા રહેલા બાળકનૂ મ્રૂત્ય નીપજાવે
કલમ-317=12 વષઁથી નીચેના બાળકને આરક્ષિત મૂકે/ત્યજી દે
કલમ-318=મ્રૂતદેહ છૂપાવવો/જન્મ છૂપાવવો
કલમ-319=વ્યથાની વ્યાખ્યા
કલમ-320=મહા વ્યથાની વ્યાખ્યા
કલમ-321=સ્વેચ્છાપૂવઁક વ્યથા
કલમ-322=સ્વેચ્છાપૂવઁક મહાવ્યથા
કલમ-323=સ્વેચ્છાપૂવઁક વ્યથાની સજા
કલમ-324=પ્રાણધાતક હથીયારો વડે સ્વેચ્છાપૂવઁક વ્યથાની સજા
કલમ-325=સ્વેચ્છાપૂવઁક મહાવ્યથાની સજ
કલમ-326= પ્રાણધાતક હથીયારો વડે સ્વેચ્છાપૂવઁક મહાવ્યથાની સજા
કલમ-339=ગેરકાયદેસરઅવરોધ ની વ્યાખ્યા
કલમ-340=ગેરકાયદેસરઅટકાયત ની વ્યાખ્યા
કલમ-341=ગેરકાયદેસરઅવરોધ ની સજા
કલમ-342=ગેરકાયદેસરઅટકાયત ની સજા
કલમ-349=બળની વ્યાખ્યા
કલમ-350=ગૂનાઇત બળની વ્યાખ્યા
કલમ-351=હૂમલા ની વ્યાખ્યા
કલમ-354= સ્ત્રીપર આબરુ લેવાના ઈરાદાથી હૂમલો કરવો
કલમ-360= ભારતમાથી અપહરણની વ્યાખ્યા
કલમ-361=વાલિપણામાંથી અપહરણ ની વ્યાખ્યા
કલમ-362=અપનયન ની વ્યાખ્યા
કલમ-363=અપહરણની સજા
કલમ-374=કાયદા વિરુદ્ધ ફરજીયાત મજૂરી કરવા બાબત
કલમ-375=બળાત્કાર ની વ્યાખ્યા
કલમ-376=બળાત્કાર ની સજા
કલમ-377= સ્રૂષ્ટિવિરૂધ્ધ નો ગૂનો
કલમ-378=ચોરીની વ્યાખ્યા
કલમ-379=ચોરીની સજા
કલમ-383=બળજબરીથી કઢાવી લેવાનો ગુનો
કલમ-384=બળજબરીથી કઢાવી લેવાનો ગુનાની સજા
કલમ-390=લૂટની વ્યાખ્યા
કલમ-391=ધાડની વ્યાખ્યા
કલમ-392=લૂટ ની સજા
કલમ-395=ધાડ ની સજા
કલમ-396=ધાડ સાથે ખૂન
કલમ-403=બદદાનતની સજા
કલમ-404=વ્યક્તિ ના મ્રૂત્ય સમયે તેનિ વસ્તુ બદદાનતથિ લઇ લેવી
કલમ-405=ગૂનાહિત વિશ્વાસઘાત વ્યાખ્યા
કલમ-406=ગૂનાહિત વિશ્વાસઘાત સજા
કલમ-410=ચોરીના માલની (વ્યાખ્યા)
કલમ-415/416=ઢગાઇની વ્યાખ્યા
કલમ-417=ઢગાઇ ની સજા
કલમ-420=ઢગાઇ અને બદદાનત કરવાની સજા
કલમ-425=બગાડ ની વ્યાખ્યા
કલમ-426=બગાડ ની સજા
કલમ-441=ગુનાઈત અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-442=ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-443=ગુપ્ત ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-444= રાત્રે ગુપ્ત ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-445=ઘર-ફોડ ની વ્યાખ્યા
કલમ-446=રાત્રે ઘર-ફોડ ની વ્યાખ્યા
કલમ-447=ગુનાઇત અપ-પ્રવેશની સજા
કલમ-448=ગ્રુહ અપ-પ્રવેશની સજા
કલમ-470(ક)=બનાવટિ દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-477= ખોટા હિસાબ બનાવવા
કલમ-489=માલનિ નિશાની સાથે ચેડા
કલમ-489(ક)ચલણી નોટો બનાવવિ
કલમ-493=કોઇ પત્ની ને તમારી પત્નિ હોય તેવુ બતાવી ને તેની સાથે સંભોગ કરવો
કલમ-494=પતિ અથવા પત્ની ની હયાતમા બીજા લગ્ન કરવા
કલમ-495=પહેલા લગ્ન થયેલા હોય અને બીજી સ્ત્રી સાથે તે સૂપાવીને લગ્ન કરવા
કલમ-496=પોતાને ખ્યાલ હોવા ચતા તે લગ્નની વિધિ મા બાધ/ચોડ કરે(ઇરાદાથી)
કલમ-497=વ્યભિચારી
કલમ-498=વિવાહિત સ્ત્રી ને ભગાડવા/અટકાયત કરવી
કલમ-498(ક)=પત્ની પર ત્રાસ
કલમ-499=બદનક્ષીની વ્યાખ્યા
કલમ-500= બદનક્ષીની સજા
કલમ-503=ગુનાહિત ધમકિ (વ્યાખ્યા)
કલમ-506=ગુનાહિત ધમકિ ની સજા
કલમ-507=પત્ર દ્રારા ધમકિ
કલમ-508=ભગવાન દ્રારા ધમકિ
કવમ-509-કોઇ સ્ત્રીના આબરૂ ને લગતા વ્યવહાર
કલમ-510-નશો કરીને ત્રાસદાયક કૃત્ય (દારૂડિયા)
કલમ-511-આજીવન કેદ/બીજી કોય કેદ ના શિક્ષાને લગતા ગૂનાનિ કોશિષ કરે તો તેને તેનાથી અડધી સજા થશે.
23 પ્રકરણ
પ્રકરણ-01=પ્રારંભિક
પ્રકરણ-02=સામાન્ય સ્પષ્ટિકરણ
પ્રકરણ-03= શિક્ષા બાબત
પ્રકરણ-04=સામાન્ય અપવાદ
પ્રકરણ-05=દુષ્પ્રેરણ
પ્રકરણ-05 (ક)=ગુનાહિત કાવત્રુ
પ્રકરણ-06=રાજ્ય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-07=સરક્ષણ ખાતા સંબંધિત ગૂનાઓ
પ્રકરણ-08=જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધ ના ગૂનાઓ
પ્રકરણ-09=રાજ્ય સેવકને લગતા ગુના
પ્રકરણ-9 (ક)=ચૂંટણી સંબધિત ગૂના
પ્રકરણ-10=રાજ્ય સેવક કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા વિશે
પ્રકરણ-11=ખોટા પૂરાવાના અને જાહેર ન્યાય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-12=સિક્કા/સરકારી સ્ટેમ્પ સંબધિત ગુના
પ્રકરણ-13=તોલ/માપ સંબંધિત ગુના
પ્રકરણ-14=જાહેર આરોગ્ય/સલામતી/સગવડ/શિષ્ટાચાર/નીતિમત્તાને લગતા ગૂના
પ્રકરણ-15=ધર્મ સંબંધિત ગુના
પ્રકરણ-16=માનવશરિર/જીંદગીને અસરકર્તા ગૂના
પ્રકરણ-17=મિલ્કત વિરૂધ્ધ ના ગૂના(ચોરી)
પ્રકરણ-18=દસ્તાવેજો અને માલ-નિશાનીઓ સંબંધિત ગૂના
પ્રકરણ-19=નોકરીના કરારનો ગુનાઈત ભંગ
પ્રકરણ-20=લગ્ન સંબંધિત ગૂના
પ્રકરણ-20(ક)=પત્ની પતિ અથવા તેના સગા દ્રારા ત્રાસ
પ્રકરણ-21=બદનક્ષી
પ્રકરણ-22=ગુનાઇત ધમકી/અપમાન/ત્રાસ
પ્રકરણ-23=ગૂનો કરવાની કોશિશ.
https://www.anokhugujarat.in/
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો