Anokha Gujaratno 1 Anokho Gujarati

શનિવાર, 1 ફેબ્રુઆરી, 2025

વોકેશનલ એજ્યુકેશન અપડેટ : વ્યાવસાયિક વિષયો શરૂ કરવા CBSEની શાળાઓને આદેશ

વ્યાવસાયિક વિષયો શરૂ કરવા CBSEની શાળાઓને આદેશ

બોર્ડે તમામ શાળાઓ પાસેથી પ્રતિસાદ, સૂચનો પણ મંગાવાયા 

સ્કિલ એજ્યુકેશન વહેલીતકે અભ્યાસક્રમમાં લાગુ કરવા પરિપત્ર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક જ્ઞાન અને વાસ્તવિક દુનિયા વચ્ચેના અંતરને દૂર કરવા માટે સ્કિલ એજ્યુકેશન અંગે મોટા નિર્ણયો લીધા છે. શિક્ષણ પ્રણાલીમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાંજ સીબીએસઈ બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને સ્કિલ એજ્યુકેશન અંગે એક પરિપત્ર કર્યો છે. જેમાં બોર્ડ જણાવ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શક્ય તેટલી વહેલી તકે અભ્યાસક્રમમાં સ્કિલ એજ્યુકેશન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. મોટા નિર્ણયો


બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં શાળાઓએ કોઈપણ વિલંબ વિના તેમના અભ્યાસક્રમમાં

કૌશલ્ય શિક્ષણનો સમાવેશ કરવા કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો વિકસાવવા માટે વ્યાવસાયિક વિષયોનો પરિચય કરાવવા પણ જણાવાયું છે. બોર્ડે તમામ શાળાઓ પ્રતિસાદ, સૂચનો અને સફળતાની સ્ટોરીઓ પણ માગી છે. આ પહેલ હેઠળ CBSEએ પોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કિલ મોડ્યુલ રજૂ કર્યા છે.

વિદ્યાર્થીઓ એક શૈક્ષણિક સત્રમાં એક કરતાં વધુ મોડયુલ પસંદ કરી શકે છે. આ મોડયુલ્સ ઓનલાઈન વર્ગો દ્વારા અથવા હોબી ક્લબ દ્વારા ઓફર કરવામાં આવે છે. તેમાં એક જ વિષય અથવા અલગ અલગ વિષયોનો સમાવેશ થઈ શકે છે. કોઈપણ સ્કિલ મોડયુલ પસંદ કરનારા વિદ્યાર્થીઓ તેમના પહેલા મોડ્યુલથી શરૂઆત કરશે અને પછી આગામી ઉપલબ્ધ મોડયુલ પર જશે. આ માટે એક પોર્ટલ પણ વિકસાવવામાં આવ્યું છે (બોક્સ હેડિંગ) વેબસાઈટ પર સ્કિલ સબ્જેક્ટની યાદી મૂકવામાં છે.

https://www.cbseacademic.nic.in/skill-education.html

CBSE ધોરણ 9-10 માટે 22 સ્કિલ સબ્જેક્ટ અને ધોરણ 11-12 માં 43 સ્કિલ સબ્જેક્ટનો વિકલ્પ આપે છે. આ વિષયોની યાદી વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે. શાળાઓમાં કૌશલ્ય વિષયો વધારવા માટે પ્રયોગશાળાઓ બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રિય બોર્ડના ધોરણ 9, 10 અને 11.12માં પહેલાથી જ સ્કિલ સંબંધી વિષયો ભણાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ધીમે ધીમે અન્ય ધોરણમાં પણ આ વિષયો ઉમેરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.


CENTRAL BOARD OF SECONDARY EDUCATION, DELHI

LIST OF VOCATIONAL SUBJECTS

Package S.No.

Name of the Course

Subject Code

1

Railway Commercial

601

2

Office Secretaryship

 

a

Office Practice and Secretaryship

604

b

Secretariat Practice & Accounting

605

c

Office Communication

606

3

Stenography

 

 

Typewriting (English)

607

 

Stenography (English)

608

 

Typewriting (Hindi)

609

 

Stenography (Hindi)

610

4

Accountancy and Auditing

 

a

Financial Accounting

611

b

Elements of Cost Accountancy & Auditing

612

 

Additional Subject Optional

  1. Store Accounting
  2. Typewriting

 

5

Marketing and     Salesmanship

 

a

Marketing

613

b

Salesmanship

614

c

Consumer Behaviour & Protection

615

6.

Purchasing and Store Keeping

 

a

Store Keeping

617

b

Store Accounting

618

 

Additional Subject Optional

1.        Office Communication

2.        Typewriting

 

7

Banking

 

a

Cash Management and House Keeping

619

b

Lending Operations

620

 

Management of Bank Office

621

8

Electrical Technology

 

a

Engineering Science

622

b

Electrical Machines

623

c

Electrical Appliances

624

 

Additional Subject Optional

  1. Applied Physics
  2. Mechanical Engineering   

 

625

626

9

Automobile Technology

 

a

Auto Engineering

627

b

Auto Shop Repair and Practice

628

 

Additional Subject Optional

  1. Applied Physics
  2. Civil Engineering

 

625

629

10

Structure and Fabrication Technology

 

a

Fabrication Technology-II

630

b

Fabrication Technology-III

631

 

Additional Subject Optional

1.        Applied Physics

2.        Civil Engineering

 

625

629

11

Air Conditioning and Refrigeration Technology

 

a

Air Conditioning and Refrigeration-III

632

b

Air Conditioning and Refrigeration-IV

633

 

Additional Subject Optional

  1. Applied Physics
  2. Civil Engineering

 

625

629

12

Electronics Technology

 

a

Engineering Devices and Circuits

634

b

Radio Engineering and Audio Systems

635

c

Television and Video Systems

636

 

Additional Subject Optional

1. Electrical Engineering

  1. Civil Engineering

 

637

638

13

Dairying

 

A

Milk and Milk Products

639

b.

Milk Production, Tramport and Milk Cooperatives

640

c.

Dairy Plant Instrumentation

641

14

Horticulture

 

a.

Vegetable Culture

642

b.

Floriculture

643

c.

Post Harvest technology and Preservation

644

15

Health Care and Beauty Culture

 

a

Beauty Therapy and Hair

Designing –II

654

b

Cosmetic Chemistry

655

c

Yoga Anatomy and Physiology

656

16

Ophthalmic Techniques

 

a

Biology(Ophthalmic)

657

b

Optics

658

c

Ophthalmic Techniques

659

17

Medical Laboratory Technology

 

a

Laboratory medicine (Clinical Pathology, Hematology & Histopathology)

660

b

Clinical Biochemistry

661

c

Microbiology

662

18

Auxiliary Nursing & Midwifery

 

a

Fundamentals of Nursing II

663

b

Community Health  Nursing II

664

c

Maternity & Child Health Nursing II

665

19

X-Ray Technician

 

a

Radiation Physics

666

b

Radiography I (General)

667

c

Radiography II (Special investigation, imaging and Radiography)

668

20.

Food Service & Management

 

a

Advanced Food Preparation

675

b

Meal Planning & Service

676

c

Establishment & Management of Food Service Unit

677

21

Fashion Design & Clothing Construction

 

a

Textile Science

684

b

Designing & Pattern Making

685

c

Clothing Construction

686

22

Textile Design Dyeing & Printing

 

a

Textile Science

684

b

Basic Design

687

c

Dyeing & Printing

688

 

 

 

23

Hotel Management and Catering Technology

 

a

Food Preparation-II

690

b

Accommodation Services

691

c.

Food & Beverage Service-II

692

24

Tourism and Travel

 

a

India – The Tourist

Destination

693

b

Travel Trade Management

694

c

Tourism Management and Man-Power Planning

695

25

Bakery and Confectionery

 

a

Food Science & Hygiene

696

b

Bakery Science

697

c

Confectionery

698

26

IT Application

 

a

I T System

699

b

Business Data Processing

700

c.

DTP, CAD and Multimedia

701

27

Library Management

 

a.

Library Admn. & Management

702

b.

Classification and Cataloguing

703

c.

Reference Service

704

28

Life Insurance

 

a.

Principles Practice of Life Insurance

705

b.

Computer & Life Insurance Administration

706

29

Transportation System & Management

712

30

Poultry Farming

 

a.

Poultry Nutrition & Physiology

716

b.

Poultry Products Technology

717

c.

Poultry Diseases & their control

718

 












શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ₹20 ફી લેશે તાલુકા કે જિલ્લાના ધક્કા થશે બંદ

મહેસૂલ વિભાગના 54 સહિત અન્ય પ્રમાણપત્રો અપાશે, મંજૂરી તાલુકા કક્ષાએ મળશે 

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ~20 ફી લેશે

ક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિ. જેવા દાખલા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું નહીં પડે

પંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની 2 સમસ્યાને કારણે મુશ્કેલી નડે 

રાજ્ય સરકાર ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી મળતાં 10 જેટલાં સર્ટિફિકેટ અને કામગીરી ગ્રામજનોને ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઈ-ગ્રામ સેવા મારફત વીસીઇ દ્વારા જ 10ને બદલે હવે 67 જેટલાં મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગનાં પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે નાગરિકોએ ઈ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઇને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે.

આ સુવિધાઓ હવે ગ્રામ્ય કક્ષાએ જ મળી જશે

ગ્રામપંચાયતોમાંથી સહેલાઇથી આવકના દાખલા સહિતનાં પ્રમાણપત્રો મળી રહે તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માં યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઈ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં દરેક પ્રમાણપત્ર દીઠ વીસીઈને કિંમશન આપવામાં આવે છે અને તેના બદલામાં તેઓ ગ્રામજનોને સર્ટિફિકેટ કાઢી આપે છે.

ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસન્ટ (AI)નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે એ માટેની યોજના બનાવી છે.

મહેસૂલ વિભાગની અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 13 મળીને કુલ 67 સેવાઓ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સાત-બારનો દાખલો,ગામનો નમૂનો. આવકનો દાખલો,રેશનિંગ કાર્ડ, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટિઝનનું પ્રમાણપત્ર,વિધવા સહાય પ્રમાણપત્ર સહિતનાં પ્રમાણપત્રો કાઢવામાં આવતાં હતાં. હવે મહેસૂલ વિભાગના વારસાઈ, સોલ્વન્સી, અધિનિવાસી. દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ-સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ કરવો,લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત(બિનખેતી), રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામફેર કરવા,એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઈસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના 54 પ્રકારનાં પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે.

સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર, નો-ક્રિમીલેયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર,આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાતવર્ગનું જાતિ અંગેનું નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર(ભારત સરકારનું) જ્ઞાતિનો દાખલો, ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર, ભારત સરકારનો જ્ઞાતિ(એસસી)નો દાખલો આપવો.નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના,ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, અંત્યેષ્ઠી સહાયનાં પ્રમાણપત્રો ગ્રામપંચાયતમાંથી મળશે.


પંચાયત સ્તરે સુવિધાથી આટલા લાભ થશે... લોકોના સમય અને નાણાંની બચત થશે

ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી જમીનને લગતા દાખલા અને આવકના દાખલા સહિતની 10 જેટલાં પ્રમાણપત્રોની કામગીરી થતી હતી. હવે 67 પ્રકારના પ્રમાણપત્રો મળવાથી ગ્રામ્યકક્ષાના નાગરિકોને તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએ જવાની જરૂર પડશે નહીં.

મોટો પડકાર: શું ભ્રષ્ટાચાર ડામી શકાશે

ઈ-ગ્રામ સેવાથી નાગરિકોને ધક્કો તો બચી ગયો,પણ ઓનલાઈન ફોર્મ ભરાયા પછી સરળતાથી નાગરિકોને પ્રમાણપત્રો મળી જશે. મહેસુલમાં એન.એ. સહિતની પ્રક્રિયા ઓનલાઇન છે આમ છતાં ભ્રષ્ટાચારના આક્ષેપો તો થાય જ છે, ત્યારે ઇ-ગ્રામ મારફત મહેસૂલ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં 67 પ્રમાણપત્રો મેળવવા માટે વહીવટ નહીં કરવો પડે તેવી કોઇ ગેરંટી મળે ખરી ? સૂત્રો તો એવું કહે છે કે વહીવટ વગર તો સરકારી કચેરીમાં કંઈ શક્ય નથી ત્યારે આશા રાખીએ કે ઓનલાઈન પદ્ધતિથી તેના પર અંકુશ આવે.



ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

બુધવાર, 29 જાન્યુઆરી, 2025

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2025

આજથી ૨૨ થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ 16 લાખ રૂપિયા જેટલો થઈ જશે 🫢

આજે કોઈ મધ્યમ વર્ગના દંપતીને ત્યાં એક બાળક જન્મે અને અત્યારે કોઈ એમ કહે કે આ બાળકની લગ્નની ઉમર થશે ત્યાં સુધીમાં એટલે કે આજથી ૨૨થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ સોળ લાખ રૂપિયા જેટલો થઈ જશે તો ઘણા લોકો એને ગાંડો સમજે અથવા ગંભીરતાથી ન લે એવું બને.

આપણું માઇન્ડ મોટેભાગે ભૂતકાળમાં થયેલા ચમત્કારોને અહોભાવથી જોવે છે, પણ ભવિષ્યમાં થઈ શકે એવા ચમત્કારોને મોટેભાગે સ્વીકારતું નથી.

સોનું 1972 માં 200 રૂપિયા તોલેથી 1992 માં 4000 ભાવ ધારણ કરીને વીસ વર્ષમાં વીસ ગણું થયું હતું. પછી નવ દસ વર્ષ એ જ રેન્જમાં રહીને વળી ફરી 2002નાં 4400 ભાવથી લઈને હમણાં 2024માં એંસી હજાર થયું. મતલબ ફરી બાવીસ વર્ષમાં વીસ ગણું જેટલું વધ્યું. ભૂતકાળમાં થયેલા આવા ચમત્કારને આપણે અહોભાવથી જોઈશું. પણ એ જ રીતે આવનારા 25 વર્ષમાં વળી સોનું અહીથી વીસ ગણું થઈને 16 લાખ થઈ શકે. એ વાત આપણા મનને સ્વીકારવી મુશ્કેલ બનશે.

રોકાણ -investmentની દુનિયામાં એક અદભૂત શબ્દ છે: power of compounding…આ પાવર ઓફ કમ્પાઉન્ડિંગને દુનિયાની આઠમી અજાયબી કહેવામાં આવે છે. 

આપણે ઉપર જોયું એમ સોનું બે વાર વીસ - વીસ વર્ષના સમયમાં વીસ ગણું થયું. પણ 1972 થી 2024ના સમયને એકસાથે જોડીને જોઈએ તો? તો આ બાવન વર્ષમાં સોનું 400 ગણું થયું છે. 

બસ આ જે ઘટના છે, એને કહેવાય ‘પાવર ઓફ કંપાઊંડિંગ’. 


પણ આપણા જેવા સામાન્ય માણસનું માઇન્ડ આ ઘટનાને ભવિષ્ય માટે બરાબર સ્વીકારી નથી શકતું. કોઈને પૂછીએ કે જો વર્ષે પચીસ ટકાના રિટર્ન પર એક લાખ રૂપિયા દસ વર્ષમાં દસ ગણા થાય તો એ વીસ વર્ષમાં કેટલા ગણા થાય…તો ઘણા લોકોનો જવાબ વીસ ગણા થાય એવો હશે. 

પણ દસ વર્ષમાં દસગણા થયેલા રૂપિયા વીસ વર્ષમાં સો ગણા થાય. જેમ પેલું સોનું વીસ વર્ષે વીસ ગણું, પણ બાવન વર્ષે ચાલીસ કે પસ્તાલિસ ગણું નહીં, પણ ચારસો ગણું થાય.

લાંબે ગાળાના વેલ્યૂ ઇન્વેસ્ટમેંટમાં આ ‘પાવર ઓફ કંપાઊંડિંગ’ અદ્ભુત રિજલ્ટ આપે છે. પણ એમાંય રોકાણમાં યોગ્ય સમયે એન્ટ્રી કરવામાં આવે તો એ રિઝલ્ટ ‘ઔર’ અદ્ભુત થઈ જાય છે. 

જે લોકો આ વાતને સમજે છે એવા લોકોને હું ફોલો કરતો હોઉં છું, જેઓ ભારતનું સ્ટોક માર્કેટ હાઇ બનાવતુ હતું ત્યારે ખુશ હતા, પણ અત્યારે આપણું શેર બજાર બારથી તેર ટકા સુધી તૂટ્યું છે ત્યારે વધુ ખુશ છે.  

પણ અત્યારે આટલું જ...જો મિત્રોને વાત ગમે તો આ અંગે વિશેષ વધુ વાત બીજા હપ્તામાં...

ઇંગ્લિશમાં બે શબ્દો છે એક brain અને બીજો mind. મગજ અને મન... ભવિષ્યમાં થનારા આવા વાસ્તવિક ચમત્કારોની ગણતરી બ્રેઇન સમજે છે. પણ માઇન્ડ એને સ્વીકાર આપતું નથી. 

એટલે ચૂંટણી સમયે મીડિયા વાળા સામાન્ય માણસ આગળ માઇક ધારે તો સોમાંથી એંશી માણસો મોંઘવારીની ફરિયાદ કરનારા નીકળે. પણ જેઓ માઇન્ડ અને બ્રેઇન કેળવે છે તેઓ આવી ફરિયાદોમાં નથી પડતાં, એ રસ્તાઓ શોધે છે. 

-કાનજી મકવાણા 
Facebook - Kanji Makwana 


ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

પન્નાલાલ પટેલ રચિત મળેલા જીવ : કાનજી અને જીવીની પ્રેમ કહાની જે આપની આંખોમાંથી આંસુ લાવી દેશે




 #મળેલા_જીવ #પન્નાલાલ_પટેલ 

દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે

કથાસાર

નવલકથામાં જેનો ઉલ્લેખ છે તે મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છે

ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.


સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.

અનુવાદ અને રૂપાંતરણ 

મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.

મળેલા જીવ Book Online Order કરવા માટે link પર ક્લિક કરોhttps://amzn.in/d/24tCt2g

શું તમારે પણ ફાર્મર રજીસ્ટ્રેશનમાં આ પ્રોબ્લેમ આવે છે? ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ


ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ👇👇👇


જેમ કે દરેક ઓપરેટર તથા અધિકારીશ્રી ને જાણ છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનમાં છેલ્લા સ્ટેપ eSign માં ઘણા પ્રશ્નો ઉભા થયેલ છે.


આ પ્રશ્ન માટે, CDAC કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી છે તેની સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં હજુ 10 દિવસ લાગી શકે તેમ છે.

ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

ઉક્ત પ્રશ્નને ધ્યાને લઈને દરેક ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓને હાલ પૂરતા દરેક ખેડૂત મિત્રોનું eKYC તથા ફેચ લેન્ડ કરી, વેરીફાઈ કરીને વિગતો Save as Draft કરીને રાખવાની રહેશે.


જેથી જ્યારે eSign નો પ્રશ્ન સોલ્વ થાય ત્યારે માત્ર રજિસ્ટ્રેશનનું છેલ્લું સ્ટેપ એટલેકે eSign જ કરવાનું રહે જેથી આપનું રજિસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરી શકાય.


ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 

બુધવાર, 1 જાન્યુઆરી, 2025

Happy New Year ! Welcome 2025

 


નવું વર્ષ 2025 તમને સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું રહે.

આ નવા વર્ષની શરૂઆતમાં, તમારું જીવન દરેક ખૂણાથી ખુશી અને સફળતાોથી રોશન થાય. એ નવું વર્ષ દરેક દિવસને નવા આશા અને મૌકીમાં બદલાવાનું અનોખું અવસર આપે.

2025 તમારું જીવન વધુ ખુશહાલ અને પૂર્ણ બની શકે!

🎉🎆 હેપ્પી ન્યૂ ઈયર! 🎆🎉





ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર પોલીસ કોલલેટર ડાઉનલોડ કરવાનું આજથી શરુ

 

પોલીસ કોલલેટર ડાઉનલોડ કરવાનું આજથી શરુ : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર 






ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=


👉બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

https://telegram.me/gyansarthiofficial

👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S


Call Later Downloadhttps://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

મંગળવાર, 31 ડિસેમ્બર, 2024

સ્પેડેક્સ નું સફળ લોન્ચિંગ કરનાર ભારત ચોથો દેશ બન્યો વાંચો સમાચાર વિગતવાર...

 ભારતે ડિસેમ્બર 2024 માં “સ્પેડેક્સ” (Spadex) નામના મિશનના સફળ પ્રક્ષેપણ સાથે અવકાશીય ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત અંતરિક્ષમાં ડોકિંગ ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બન્યો છે, જે અમેરિકાના નાસા, રશિયાના રોસકોસમોસ અને ચીનના CNSA પછી આવે છે.


મિશનનો હેતુ:

સ્પેડેક્સ મિશન અંતર્ગત PSLV-C60 રોકેટ દ્વારા 220 કિગ્રા વજનના બે નાના અંતરિક્ષયાનોને અવકાશમાં 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. આ યાનો "ડોકિંગ ટેક્નિક" ચકાસવા માટે એકબીજાથી જોડાયા. ડોકિંગ ટેક્નિક સ્પેસ સ્ટેશનના સંચાલન અને ભવિષ્યના માનવયુક્ત અવકાશ મિશન માટે અત્યંત જરૂરી છે.

ટેક્નોલોજીના લાભો:

આ ટેક્નોલોજી દ્વારા ચંદ્ર અથવા મંગળ જેવા અંતરિક્ષ મિશનમાંથી નમૂનાઓ પાછા લાવવાનું સરળ બનશે અને ઈન્ડિયન સ્પેસ સ્ટેશન બનાવવા માટે પણ તે મહત્વપૂર્ણ છે.

આ પ્રોજેક્ટને ISROના અધ્યક્ષ એસ. સોમનાથેના નેતૃત્વમાં વિજ્ઞાનીઓએ સાકાર કર્યું, જે ભારત માટે વૈશ્વિક અવકાશ દૌડમાં નવી ઊંચાઈ છે.


સ્પેડેક્સ (Spadex) મિશન અંતર્ગત ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, જે ISROના અંતરિક્ષ પ્રયોગોમાં આંશિક માનવયુક્ત અને પરસ્પર સંકળાયેલા મિશન માટે અગત્યનું પગલું છે. અહીં વધુ વિગતો છે:


મિશન વિશે વિશેષ માહિતી


1. ડોકિંગ ટેક્નોલોજીનું મહત્વ:

ડોકિંગ એક એવી ટેક્નિક છે, જેમાં અવકાશમાં બે યાનો એકબીજા સાથે સફળતાપૂર્વક જોડાય છે. આ ટેક્નોલોજી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જેવા પ્રોજેક્ટ્સમાં અને અવકાશમાં લાંબા ગાળાના મિશન માટે અત્યંત જરૂરી છે.

2. ઉદ્દેશ્ય:

સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે જરૂરી: ભવિષ્યના અવકાશ મિશન માટે મહત્ત્વપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવું.

મિશન કડી: ચંદ્ર અને મંગળ મિશનમાં વધુ સરળતાથી ઉદ્યોગોને જોડવાના ઇરાદાથી આ પ્રયોગો કરવામાં આવ્યા છે.

3. PSLV-C60 મિશન:

PSLV-C60 રોકેટ દ્વારા આ મિશનને 470 કિમીની ઊંચાઈએ લોન્ચ કરવામાં આવ્યું. પ્રયોગનો સમયગાળો લગભગ 66 દિવસ છે, જેમાં યાનોની ક્રિયાશીલતાનું ચકાસણું કરવામાં આવશે.


વિશ્વના ચોથા સ્થાન પર ભારત

ભારતથી પહેલાં, માત્ર અમેરિકા, રશિયા, અને ચીનએ અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજી વિકસાવી છે. આ પ્રોજેક્ટ સાથે ભારત હવે આ એલીટ ક્લબમાં સામેલ થયું છે.


આગામી પળો માટે મહત્વ

1. માનવયુક્ત મિશન: આ ટેક્નોલોજી ભારતના માનવ અવકાશ મિશન, જેમ કે ગગનયાન, માટે માર્ગ મોકલે છે.

2. સ્થાયી અવકાશ મિશન: આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં અવકાશ સ્ટેશન સ્થાપિત કરવાની તૈયારીમાં ભારત આગળ વધે છે.


સંખ્યાઓમાં યોગદાન

મિશનમાં 220 કિગ્રા વજનના બે અંતરિક્ષયાનોનો સમાવેશ કરવામાં આવ્યો.

આ મિશન 55°ના ઝુકાવ પર ગોળાકાર કક્ષામાં સ્થિર કરવામાં આવ્યું.

સ્પેડેક્સ મિશન ભારત માટે ટેક્નોલોજી વિકાસ અને વૈશ્વિક અવકાશ સ્પર્ધામાં ઐતિહાસિક પ્રગતિ દર્શાવે છે.



રવિવાર, 29 ડિસેમ્બર, 2024

Top 10 UK University for Indians Study

 The UK is a popular destination for Indian students due to its world-class education system, cultural diversity, and opportunities for global exposure. Here are the top 10 UK universities for Indian students based on academic reputation, facilities, and support services:


1. University of Oxford


Renowned for its rigorous academics and diverse student community.

Offers scholarships like the Rhodes Scholarship, Commonwealth Scholarship, etc.




2. University of Cambridge


Known for its excellence in research and teaching.

Provides various scholarships for international students.




3. Imperial College London


Focused on science, engineering, medicine, and business.

High employability rate and scholarships like the President’s Scholarship.




4. London School of Economics and Political Science (LSE)


Ideal for social sciences, economics, and politics.

Offers support for Indian students through financial aid and career services.




5. University College London (UCL)


Multidisciplinary university with strong global rankings.

Popular among Indian students for engineering and law.




6. University of Edinburgh


Scotland's leading university with diverse course offerings.

Scholarships like the Edinburgh Global Research Scholarship available.




7. University of Manchester


Excellent for engineering, business, and science courses.

Has a large Indian student community and offers scholarships.




8. King's College London (KCL)


Known for its medical, law, and humanities programs.

Provides ample support for international students.




9. University of Warwick


Famous for business, economics, and engineering.

Offers programs like the Chancellor’s International Scholarship.




10. University of Bristol


Strong in engineering, medical sciences, and law.

Scholarships such as the Think Big Scholarship are attractive for Indian students.






Tips for Indian Students:


Scholarships: Research specific scholarships offered by the university for Indian or international students.


Post-Study Work Visa: The UK’s Graduate Route allows students to stay for two years after completing their degree.


Indian Student Associations: Many universities have Indian student societies to help with cultural integration.


Kirti Patel V/S Khajurbhai કિર્તી પટેલ અને ખજૂરભાઈ વિવાદ નો અંત!

 કીર્તિ પટેલ અને ખજૂરભાઈ (નીતિન જાની) વચ્ચેનો વિવાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો છે. કીર્તિ પટેલે ખજૂરભાઈ અને તેમની ટીમ પર આક્ષેપો કર્યા હતા, જે અંગે તેમણે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ખુલાસા કર્યા હતા. 



આ વિવાદને લઈને અનેક વિડિયો અને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ છે, જેમાં બંને પક્ષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. 


હાલમાં, આ વિવાદનો અંત આવ્યો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલુ છે, અને બંને પક્ષો તરફથી વધુ નિવેદનો અને પ્રતિક્રિયાઓની અપેક્ષા છે.


વિવાદના વધુ વિગતવાર સમજૂતી માટે, તમે નીચેનો વિડિયો જોઈ શકો છો:












Kirti Patel V/S Khajurbhai:ખજૂરભાઈ અને ધવલ દોમડીયા કેમ છૂટા પડ્યા? પછી Dhaval Domadiya નું શું થયું?





શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

Manmohan Singh Death: ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ નું નિધન, અર્થશાસ્ત્રના પ્રોફેસર થી વડાપ્રધાન સુધીની આવી હતી સફર

 

Manmohan Singh Biography : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે તેમની આ સમગ્ર જર્ની અનેક લોકો માટે એક મહત્વની શીખ સમાન છે.



એક યુગ નો અંત 

મહાન અર્થશાસ્ત્રી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહનસિંહ નુ દુઃખદ અવસાન 


ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાને ઉદારીકરણના માર્ગ પર લઈ જનાર ડૉ.મનમોહન સિંહનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

તેમણે બે ટર્મ (2004-2014) માટે ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં (હવે પાકિસ્તાનમાં) થયો હતો. 1947 માં ભારતના ભાગલા પછી, જ્યારે તેઓ 14 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ભારત આવી ગયો. તેઓ નાનપણથી જ શિક્ષણ પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. આ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી.



ડો.સિંહ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવ્યું. અધ્યાપન પછી, તેમણે વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો. 1972 થી 1976 સુધી તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. આ પછી, તેમણે 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી. 1985 થી 1987 સુધી તેઓ આયોજન પંચના અધ્યક્ષ પણ હતા.


1991 માં, જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ડૉ. મનમોહન સિંહે તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણાં પ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેમણે ઐતિહાસિક સુધારા કર્યા જે ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરફ લઈ ગયા. તેમની નીતિઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને વૈશ્વિક મંચ પર એક મજબૂત અર્થતંત્ર તરીકે સ્થાપિત કર્યું. તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે તેમને 1993 અને 1994માં 'નાણા પ્રધાન ઓફ ધ યર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.




2004માં ડૉ.મનમોહન સિંહ ભારતના 13મા વડાપ્રધાન બન્યા. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન હતા. તેમના નેતૃત્વમાં ભારતે માત્ર આર્થિક વિકાસ જ નથી કર્યો પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છબી પણ મજબૂત કરી છે. તેમના કાર્યકાળ દરમિયાન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારો થયા. 2010માં તેમને સાઉદી અરેબિયાના 'ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ' અને 2014માં જાપાનના 'ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ પાઉલોનિયા ફ્લાવર્સ'થી નવાજવામાં આવ્યા હતા.

1987માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો નોંધાયેલા છે. ડૉ.મનમોહન સિંહ હંમેશા તેમના સાદા જીવન અને પ્રામાણિક છબી માટે જાણીતા રહેશે. તેમણે હંમેશા દેશની પ્રગતિ અને સામાન્ય જનતાના કલ્યાણને પ્રાથમિકતા આપી. તેમનું નિધન ભારત માટે મોટી ખોટ છે. તેઓ એવા નેતા હતા જેમણે ભારતને માત્ર આર્થિક સંકટમાંથી ઉગાર્યું જ નહીં પરંતુ એક સમૃદ્ધ અને સ્થિર દેશનો પાયો પણ નાખ્યો. તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

મહાન અર્થશાસ્ત્રી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહનસિંહ નુ દુઃખદ અવસાન ભગવાન તેમના દિવ્ય અને પવિત્ર આત્માને શાંતિ આપે ૐ શાંતિ શાંતિ શાંતિ





ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

 રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેને લઇને ક્રિકેટ નાં ભગવાન સચિન તેંદુલકરે ઝહીર ખાન ને ટેગ કરીને બાળા ની પ્રસંશા કરી હતી.......

આ બાળકી માટે આજે કેટલી લાઇક આપશો....










VMC Recruitment 2024 for Various Posts

 Vadodara Municipal Corporation has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the VMC Recruitment for Various Posts. Keep checking Anokhu Gujaratregularly to get the latest updates.


VMC Recruitment 2024

VMC Recruitment Various Posts 2024
Organization NameVadodara Municipal Corporation
Post NameVarious Posts
Walk-in-interview31-12-2024
CategoryGovt Jobs
Mode of SelectionInterview
LocationIndia

Job Details:

Posts:

  • Staff Nurse/Brothers
  • RBSK – Pharmacist cum data Assistant

Total No. of Posts:

  • As per requirement

Eligibility Criteria:

  • Educational Qualification:

    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.

How to Apply?

  • Interested Candidates may Apply Online Through the official Website

Job Advertisement and Apply Online: Click Here


Last Date

EventDate
Last Date to apply online31-12-2024