
નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરાઈ જેમાં જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા એ પ્રથમ નંબર મેળવ્યો પ્રથમ નંબરે જાગૃતિ વિદ્યાલય વારેડાઆજરોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે સમગ્ર શિક્ષા પાટણ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ ખાતેથી વોકેશનલ એજ્યુકેશન કોઓર્ડીનેટર શ્રી મિતલબેન પટેલ ,ડી.આર.પી શ્રી અમરસિંહભાઈ...