
Manmohan Singh Biography : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે તેમની આ સમગ્ર જર્ની અનેક લોકો માટે એક મહત્વની શીખ સમાન છે.એક યુગ નો અંત મહાન અર્થશાસ્ત્રી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહનસિંહ નુ દુઃખદ અવસાન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય...