
Anokhu Gujarat
ANOKHU GUJARATQUICK EXAM
200 most important question bank
801 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
802 ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર
803 ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ
804 પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
805 કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans:...