
વ્યક્તિ સદિઓથી કુદરતના રહસ્ય જાણવાની કોશિશ કરતો આવ્યો છે. કેટલાંક રહસ્યોને તે ઉકેલી ચૂક્યો છે તેમછતાં આજે પણ પ્રકૃતિના કેટલાંક રહસ્યો એવા છે કે જેનો તાગ મેળવવો માનવીના બસની વાત નથી.
ઝારખંડના બોકારો જિલ્લામાં આવેલો એક કુંડ એવો છે કે જ્યાં તાળી પાડવાથી નિકળે છે ગરમ પાણી. આ કુંડનું નામ છે દલાહી કુંડ. જો કોઈ તેની પાસે તાળી પાડે તો તેમાંથી તેજીથી પાણી બહાર વહેવા લાગે. એટલુંજ નહિં પાણી નિકળવામાં ઋતુગત ફેરફારો પણ થતાં રહે છે શિયાળામાં જ્યાં તાળી...