અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ઠાકોર સમાજની વ્યસન મુક્તિ રીતે જીએમડીસી મેદાનમાં યોજાઇ રહી છે. આ રેલીમાં ઠાકોર સમજ દ્વારા દારૂ અને બીજા વ્યસનો છોડવાની ઝુંબેશ શરૂ કરવા માટે આહવાન કરાશે. અગાઉ પાટીદાર અનામત રેલી યોજાય હતી અને ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં તેની સામાજિક અને રાજકીય અસર પડી હતી. ઓબીસી સમાજની આ રે
લી પણ શક્તિ પ્રદર્શન માટે યોજાય રહી છે. આજે વહેલી સવારથી જ ઠાકોર સમાજના લોકો જીએમડીસી ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆતવૈદિક મંત્રોચારથી હવન કરવામાં આવ્યો હતો જેમાં અલ્પેશ ઠાકોર હવનમાં બેઠા છે.

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો